શોધખોળ કરો
બૂમરાહ જ નહીં પણ આ 5 ક્રિકેટરે પણ ટીવી પ્રેઝન્ટર બ્યુટીફુલ ગર્લ્સ સાથે કર્યાં છે લગ્ન, જુઓ તસવીરો
બુમરાહ અને સંજના ગણેશના લગ્ન
1/6

ભારતીય ક્રિકેટર જશપ્રિત ગોવામાં 15 માર્ચે સ્પોર્ટ ટીવી એન્કર સંજના સાથે લગ્ન સૂત્રથી બંધાઇ રહ્યાં છે. ગોવામાં બંને પરિવાર અને નજીકના મિત્રો સાથે વેડિંગ સેરેમની યોજાઇ રહી છે. 14 માર્ચે ગોવામાં પ્રી વેડિંગ સેરેમની યોજાઇ હતી. વેડિંગ સેરેમનીમાં પ્રાઇવેસી માટે કોઇને પણ મોબાઇલ ન લાવવા અનુરોઘ કરવામાં આવ્યો છે. ક્રિકેટરનો ટીવી અને ફિલ્મની ગ્લેમર્સ દુનિયા સાથે બહુ જુનો નાતો છે, જશપ્રિત સિવાય એવા અન્ય પાંચ ક્રિકેટર છે, જેમણે ટીવી એન્કર સાથે લગ્ન કર્યાં છે અને આજે હેપી મેરિડ લાઇફ જીવી રહ્યાં છે. તો નજર કરીએ એવા પાંચ ક્રિકેટર પર જેને ટીવી એન્કરની જીવનસાથી બનાવી છે.
2/6

સૌપ્રથમ વાત કરીએ સાઉથ આફ્રિકન ક્રિકેટર મોર્ને મોર્કેલની. જે હાલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યાં છે. તેમણે ટીવી એન્કર રોઝ કેલી સાથે લગ્ન કર્યાં છે. મોર્ને મોર્કેલે ડિસેમ્બર 2014માં ટીવી એન્કર રોઝ સાથે લગ્ન કર્યાં હતા અને તેમને બે બાળકો છે.
Published at : 15 Mar 2021 10:57 AM (IST)
આગળ જુઓ





















