શોધખોળ કરો

Photos: કોહલી-સરફરાઝની અડધી સદી, બેંગ્લોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું પુનરાગમન

IND vs NZ: દિવસના છેલ્લા બોલ પર વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલા વિરાટ કોહલી અને સરફરાઝ ખાન વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી નોંધાઈ હતી.

વિરાટ કોહલી, સરફરાઝ ખાન અને એજાઝ પટેલ.

1/5
બેંગલોર ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 231 રન છે. (ફોટો ક્રેડિટ- BCCI)

2/5
ભારતીય ટીમ પ્રથમ દાવના આધારે ન્યુઝીલેન્ડ કરતા 125 રન પાછળ છે. આ સાથે જ ભારતની 7 વિકેટ બાકી છે. ભારત માટે રોહિત શર્મા બાદ વિરાટ કોહલી અને સરફરાઝ ખાને ત્રીજા દિવસે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. (ફોટો ક્રેડિટ- BCCI)

3/5
વિરાટ કોહલી દિવસના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. આ પહેલા વિરાટ કોહલીએ 102 બોલમાં 70 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને સરફરાઝ ખાન વચ્ચે 136 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. (ફોટો ક્રેડિટ- BCCI)

4/5
આ પહેલા રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. રોહિત શર્મા 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. (ફોટો ક્રેડિટ- BCCI)

5/5
અત્યાર સુધી એજાઝ પટેલ ન્યુઝીલેન્ડ માટે સૌથી સફળ બોલર રહ્યો છે. એજાઝ પટેલને 2 સફળતા મળી છે. જ્યારે ગ્લેન ફિલિપ્સને વિરાટ કોહલીની કિંમતી વિકેટ મળી હતી. (ફોટો ક્રેડિટ- BCCI)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરના કુખ્યાત ગુનેગાર ભીમા દુલાની ધરપકડ, હથિયારો અને લાખોની રોકડ જપ્ત

Rishabh Pant: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! ઋષભ પંતની ઈજા પર મોટું અપડેટ આવ્યું, જાણો ક્યારે કરશે બેટિંગ

Digital Arrest: CBI અધિકારી હોવાનું કહી અમદાવાદની મહિલા પાસે વેબકેમ પર કપડાં ઉતરાવી 5 લાખની ઠગાઈ

સોમવારે ખુલશે આ શાનદાર IPO, દરેક શેર પર ₹1310ની થશે કમાણી... જાણો વિગતો
સોમવારે ખુલશે આ શાનદાર IPO, દરેક શેર પર ₹1310ની થશે કમાણી... જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhima Dula Arrested: સૌરાષ્ટ્રના કુખ્યાત ભીમા દુલા ગેંગ પર પોલીસની મોટી કાર્યવાહીNarayan Sai: નારાયણ સાંઇ જેલમાં બંધ બળાત્કારી આસારામને 11 વર્ષ બાદ પહેલીવાર મળી શકશે, મળ્યા જામીનGujarat Police: પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશArvalli News | અરવલ્લીમાં લોકો સ્મશાન યાત્રા સાથે નદી વચ્ચેથી પસાર થવા મજબૂર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરના કુખ્યાત ગુનેગાર ભીમા દુલાની ધરપકડ, હથિયારો અને લાખોની રોકડ જપ્ત
પોરબંદરના કુખ્યાત ગુનેગાર ભીમા દુલાની ધરપકડ, હથિયારો અને લાખોની રોકડ જપ્ત
Rishabh Pant: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! ઋષભ પંતની ઈજા પર મોટું અપડેટ આવ્યું, જાણો ક્યારે કરશે બેટિંગ
Rishabh Pant: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! ઋષભ પંતની ઈજા પર મોટું અપડેટ આવ્યું, જાણો ક્યારે કરશે બેટિંગ
Digital Arrest: CBI અધિકારી હોવાનું કહી અમદાવાદની મહિલા પાસે વેબકેમ પર કપડાં ઉતરાવી 5 લાખની ઠગાઈ
Digital Arrest: CBI અધિકારી હોવાનું કહી અમદાવાદની મહિલા પાસે વેબકેમ પર કપડાં ઉતરાવી 5 લાખની ઠગાઈ
સોમવારે ખુલશે આ શાનદાર IPO, દરેક શેર પર ₹1310ની થશે કમાણી... જાણો વિગતો
સોમવારે ખુલશે આ શાનદાર IPO, દરેક શેર પર ₹1310ની થશે કમાણી... જાણો વિગતો
હમાસ ઇઝરાયેલ યુદ્ધ કાલે થઈ જશે સમાપ્ત, બેન્જામિન નેતન્યાહુની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ

નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે

Embed widget