શોધખોળ કરો

Photos: જીત બાદ અફઘાન ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ, તસવીરોમાં જુઓ જીતની ઉજવણી...

ડકવર્થ-લૂઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ 17.5 ઓવરમાં 105 રન બનાવવામાં નિષ્ફળ રહી હતી

(તસવીર- એબીપી લાઇવ)

1/6
T20 World Cup 2024: અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. આ રીતે રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે.

2/6
ડકવર્થ-લૂઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ 17.5 ઓવરમાં 105 રન બનાવવામાં નિષ્ફળ રહી હતી. આ રીતે અફઘાનિસ્તાને 8 રનથી યાદગાર જીત મેળવી હતી. સાથે જ અફઘાન ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. વળી, આ જીત પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/6
અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે પોતાની જીતની ઉજવણી કરી હતી. બાંગ્લાદેશને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી અને પ્રશંસકોનો આભાર માન્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/6
આ દરમિયાન અફઘાનિસ્તાનના ખેલાડીઓ, મુખ્ય કૉચ જોનાથન ટ્રૉટ, બોલિંગ કન્સલ્ટન્ટ ડીજે બ્રાવો અને અન્ય સપોર્ટ સ્ટાફ ઉપરાંત ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/6
આ પહેલા અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશની હાર બાદ ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/6
તમને જણાવી દઈએ કે ભારત સિવાય ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. વળી, અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget