શોધખોળ કરો
In Pics: ભારતના અંડર-19 ચેમ્પીયન બનાવનારા આ 3 ક્રિકેટર હવે ટીમ ઇન્ડિયાની વિરૂદ્ધ બીજી ટીમો માટે રમશે.....
ઉન્મુક્ત ચંદની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડકપ 2012 જીત્યો હતો, પરંતુ હવે આ ખેલાડીઓ અમેરિકાની આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ બની ગયા છે
![ઉન્મુક્ત ચંદની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડકપ 2012 જીત્યો હતો, પરંતુ હવે આ ખેલાડીઓ અમેરિકાની આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ બની ગયા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/5424f852c1eff18d3d3cd038786b3453170608147980377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6
![T20 World Cup 2024: ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ 2012 જીત્યો હતો. આ ટીમના કેપ્ટન ઉન્મુક્ત ચંદ હતા, પરંતુ હવે ઉન્મુક્ત ચંદ ભારત સામે રમતા જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/4f7acd2e8fc45d643025fd2bfbb6552a42f14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
T20 World Cup 2024: ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ 2012 જીત્યો હતો. આ ટીમના કેપ્ટન ઉન્મુક્ત ચંદ હતા, પરંતુ હવે ઉન્મુક્ત ચંદ ભારત સામે રમતા જોવા મળશે.
2/6
![ઉન્મુક્ત ચંદની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડકપ 2012 જીત્યો હતો, પરંતુ હવે આ ખેલાડીઓ અમેરિકાની આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ બની ગયા છે. શું તમે જાણો છો કે જસપ્રીત બુમરાહ સિવાય સંજૂ સેમસન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં રમ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/411eeb6ec7178ba4f3c5fd844099842e11db4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉન્મુક્ત ચંદની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડકપ 2012 જીત્યો હતો, પરંતુ હવે આ ખેલાડીઓ અમેરિકાની આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ બની ગયા છે. શું તમે જાણો છો કે જસપ્રીત બુમરાહ સિવાય સંજૂ સેમસન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં રમ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/6
![આગામી T20 વર્લ્ડકપમાં ભારત અને અમેરિકાની ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં ઉન્મુક્ત ચંદ અમેરિકા તરફથી ભારત સામે રમતા જોવા મળી શકે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/428561c46568095b77c613ef8d6c991bf38d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આગામી T20 વર્લ્ડકપમાં ભારત અને અમેરિકાની ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં ઉન્મુક્ત ચંદ અમેરિકા તરફથી ભારત સામે રમતા જોવા મળી શકે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/6
![ઉન્મુક્ત ચંદ ઉપરાંત હરમીત સિંહ અને સ્મિત પટેલ અંડર-19 વર્લ્ડ વિનિંગ ટીમનો ભાગ હતા, પરંતુ હવે આ ત્રણેય ક્રિકેટરો ભારત સામે રમવા માટે તૈયાર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/1610a9f5805f6861a1bd35e057341a9a3e15e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉન્મુક્ત ચંદ ઉપરાંત હરમીત સિંહ અને સ્મિત પટેલ અંડર-19 વર્લ્ડ વિનિંગ ટીમનો ભાગ હતા, પરંતુ હવે આ ત્રણેય ક્રિકેટરો ભારત સામે રમવા માટે તૈયાર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/6
![હરમીત સિંહ અંડર-19 વર્લ્ડકપ 2012 જીતનાર ટીમ ઈન્ડિયાનો સભ્ય પણ હતો. હરમીત સિંહ અમેરિકા તરફથી રમવા માટે ક્વૉલિફાય થઈ ગયો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/11c2f4cff9581be968ef4fadf2a76488f16f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હરમીત સિંહ અંડર-19 વર્લ્ડકપ 2012 જીતનાર ટીમ ઈન્ડિયાનો સભ્ય પણ હતો. હરમીત સિંહ અમેરિકા તરફથી રમવા માટે ક્વૉલિફાય થઈ ગયો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/6
![આ ઉપરાંત સ્મિત પટેલનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ઉન્મુક્ત ચંદ અને હરમીત સિંહ સિવાય સ્મિત પટેલ પણ અમેરિકા માટે રમવા માટે ક્વૉલિફાય થઈ ગયો છે. આ ત્રણેય ખેલાડીઓ આગામી T20 વર્લ્ડકપમાં ભારત સામે રમતા જોવા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/27bfab6a577dd55a86f7ea2f6796313e3626c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત સ્મિત પટેલનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ઉન્મુક્ત ચંદ અને હરમીત સિંહ સિવાય સ્મિત પટેલ પણ અમેરિકા માટે રમવા માટે ક્વૉલિફાય થઈ ગયો છે. આ ત્રણેય ખેલાડીઓ આગામી T20 વર્લ્ડકપમાં ભારત સામે રમતા જોવા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 24 Jan 2024 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)