શોધખોળ કરો
ઇંગ્લેન્ડમાં અચાનક ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોચ્યો ધોની, બધા લોકો વળી ગયા ટોળે
ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોની
1/5
![એજબેસ્ટન ખાતે શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. તેની તસવીરો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એજબેસ્ટન ખાતે શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. તેની તસવીરો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/5
![ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પણ ધોની સાથે જોવા મળ્યો હતો. બંનેએ સ્ટેડિયમમાં એકસાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પણ ધોની સાથે જોવા મળ્યો હતો. બંનેએ સ્ટેડિયમમાં એકસાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.
3/5
![ધોનીએ ડ્રેસિંગ રૂમમાં પહોંચીને યુવા ખેલાડીઓ સાથે લાંબા સમય સુધી વાતચીત કરી. તે પોતાના રાજ્યના ખેલાડી ઈશાન કિશન સાથે લાંબા સમય સુધી વાત કરતો જોવા મળ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ધોનીએ ડ્રેસિંગ રૂમમાં પહોંચીને યુવા ખેલાડીઓ સાથે લાંબા સમય સુધી વાતચીત કરી. તે પોતાના રાજ્યના ખેલાડી ઈશાન કિશન સાથે લાંબા સમય સુધી વાત કરતો જોવા મળ્યો હતો.
4/5
![ધોનીની તસવીરો શેર કરતા બીસીસીઆઈએ લખ્યું કે જ્યારે ગ્રેટ એમએસ ધોની બોલે છે ત્યારે દરેક લોકો ખૂબ ધ્યાનથી સાંભળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ધોનીની તસવીરો શેર કરતા બીસીસીઆઈએ લખ્યું કે જ્યારે ગ્રેટ એમએસ ધોની બોલે છે ત્યારે દરેક લોકો ખૂબ ધ્યાનથી સાંભળે છે.
5/5
![એજબેસ્ટન ખાતે રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ જીતી લીધી છે. (All Photos-twitter)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એજબેસ્ટન ખાતે રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ જીતી લીધી છે. (All Photos-twitter)
Published at : 10 Jul 2022 03:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)