શોધખોળ કરો

World Cup 2023: ફાઈનલ પહેલા રોહિત અને કમિન્સે અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટોશૂટ, હિટમેનની એક ઝલક જોવા ફેન્સમાં પડાપડી

World Cup 2023: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા બંને ટીમના કેપ્ટનોએ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ICCએ X પર આ ફોટો શેર કર્યો છે.

( Image Source : ICC )

1/8

2/8
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણપણે તૈયાર છે. ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

3/8
બંને કેપ્ટન વર્લ્ડ કપ 2023 ફાઈનલ પહેલા ફોટોશૂટ માટે અડાલજની વાવ પહોંચ્યા હતા.

4/8
આ દરમિયાન બંને ખેલાડીઓએ અલગ અલગ જગ્યાએ ફોટોશૂટ કરાવ્યું હતું. અહીંની કોતરણી દુનિયાભરમાં પ્રખ્યાત છે.

5/8
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ભારતીય પ્રશંસકોનું અભિવાદન સ્વીકાર્યું અને સેલ્ફી પણ લીધી.

6/8
તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જો કે ઓસ્ટ્રેલિયાને લીગ મેચમાં ભારતથી હારનો સામનો કરવો પડ્યો હતો.

7/8
ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઈને ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત છે.

8/8
19 નવેમ્બરે યોજાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર પણ બધાની નજર છે. 17 નવેમ્બરે ભારતીય ટીમે અમદાવાદમાં પ્રેક્ટિસ પણ કરી હતી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા

Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો

Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ

ABP Premium

વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા

સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?

Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...

Embed widget