શોધખોળ કરો

Photos: ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર જુગાર રમી ગઈ BCCI? તસવીરોમાં જુઓ ઓલરાઉન્ડરનો IPLમાં કેવો છે દેખાવ

Axar Patel: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અક્ષર પટેલ આ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો. હાલમાં તે IPLમાં દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત સાથે અક્ષર પટેલ

1/6
IPL 2024માં અક્ષર પટેલનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. પોતાની બેટિંગ સિવાય આ ઓલરાઉન્ડરે તેની બોલિંગથી પણ નિરાશ કર્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2/6
આ સિઝનમાં અક્ષર પટેલે અત્યાર સુધી 11 મેચમાં માત્ર 9 વિકેટ લીધી છે. આ સિવાય બેટ્સમેન તરીકે અક્ષર પટેલ માટે આ સિઝન યાદગાર રહી નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/6
અક્ષર પટેલની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 147 મેચોમાં 7.24ની ઈકોનોમી અને 30.49ની એવરેજ સાથે 121 બેટ્સમેનોને આઉટ કર્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/6
આ સિવાય બોલર તરીકે અક્ષર પટેલે 130.15ના સ્ટ્રાઈક રેટ અને 20.89ની એવરેજથી 1567 રન બનાવ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/6
અક્ષર પટેલે 52 T20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. અક્ષર પટેલે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં બેટ્સમેન તરીકે 144.4ના સ્ટ્રાઈક રેટ અને 19ની એવરેજથી 361 રન બનાવ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/6
બોલર તરીકે, અક્ષર પટેલે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં 7.27ની ઇકોનોમી અને 24.2ની એવરેજ સાથે 49 બેટ્સમેનોને આઉટ કર્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

Embed widget