શોધખોળ કરો
Advertisement
IND W vs SL W: એશિયા કપની ફાઈનલમાં ભારતીય ટીમની હારના આ રહ્યા કારણો
IND W vs SL W: એશિયા કપ 2024ની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું છે. આ રીતે શ્રીલંકાએ પ્રથમ વખત એશિયા કપ જીત્યો છે.
પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 28 Jul 2024 07:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion