શોધખોળ કરો

Year Ender 2023: આ વર્ષે 9 ભારતીય બેટ્સમેનોએ ફટકારી છે ઇન્ટરનેશનલ સદી, જાણો કોણ છે ટૉપ પર....

અહીં અમે તમને વર્ષ 2023ની ખાસ વાત બતાવી રહ્યાં છીએ. વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં કુલ 9 બેટ્સમેનોએ સદી ફટકારી હતી

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Year Ender 2023: વર્ષ 2023 પુરુ થવા જઇ રહ્યું છે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ વનડે વર્લ્ડકપ 2023 પણ રમાયો, ભારતીય ટીમ રનરઅપ રહી તો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની. પરંતુ અહીં અમે તમને વર્ષ 2023ની ખાસ વાત બતાવી રહ્યાં છીએ. વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં કુલ 9 બેટ્સમેનોએ સદી ફટકારી હતી. સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે નોંધાઇ છે. જુઓ આ લિસ્ટમાં બીજા કોણ કોણ છે....

2/7
વર્ષ 2023માં ભારતીય ટીમ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. કિંગ કોહલીએ આ વર્ષે 34 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 8 સદી ફટકારી.

3/7
શુભમન ગિલનું બેટ પણ સારું ચાલ્યું છે. આ યુવા બેટ્સમેને આ વર્ષે ભારતીય ટીમ માટે 7 સદી ફટકારી હતી. તેણે 47 મેચમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.

4/7
રોહિત શર્મા પણ આ રેસમાં પાછળ નથી રહ્યો. તેણે વર્ષ 2023માં 34 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 4 સદી ફટકારી.

5/7
શ્રેયસ અય્યરે પણ આ વર્ષે બેટથી તબાહી મચાવી છે. તેણે 25 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 3 સદી ફટકારી હતી.

6/7
આ વર્ષે સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે 2-2 સદી ફટકારી છે. આ વર્ષે યશસ્વીએ 17, કેએલ રાહુલે 29 અને સૂર્યકુમાર યાદવે 40 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો હતો.

7/7
આ વર્ષે ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સેમસને પણ એક-એક સદી નોંધાવી હતી. ઋતુરાજે આ વર્ષે 15 આંતરરાષ્ટ્રીય મેચ અને સંજૂ સેમસને આ વર્ષે 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત

'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો

અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા

મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Embed widget