શોધખોળ કરો

Photos: શુભમન-સારાથી પંત-ઇશા નેગી સુધી... આ છે ભારતીય ક્રિકેટરોની કથિત ગર્લફ્રેન્ડ

ભારતીય ક્રિકેટર પૃથ્વી શો લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી. જો કે, આ ખેલાડી મેદાનની બહારના વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Indian Cricketers GF: ભારતીય ક્રિકેટર શુભમન ગીલનું નામ સારા તેંડુલકર સાથે જોડાયું છે. જોકે, અત્યાર સુધી બંનેએ ક્યારેય સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

2/6
શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચેના સંબંધોના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી છે. જો કે આમાં કેટલું સત્ય છે તે હજુ બહાર આવ્યું નથી. વાસ્તવમાં, બંને કપલે અત્યાર સુધી તેમના સંબંધો વિશે ક્યારેય કંઈ કહ્યું નથી. આથી અટકળોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/6
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી. જો કે, આ ખેલાડી મેદાનની બહારના વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે. એવું પણ માનવામાં આવે છે કે પૃથ્વી શૉ નિધિ તાપડિયા સાથે રિલેશનશિપમાં છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/6
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુડ્ડા છે. અદિતિ હુડિન્યા એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/6
કહેવાય છે કે ઋષભ પંત અને ઈશા નેગી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વાસ્તવમાં બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમના ઉભરતા ઓપનર યશસ્વી જાયસ્વાલની ગર્લફ્રેન્ડનું નામ મેડી હેમિલ્ટન છે. મેડી હેમિલ્ટન યૂનાઇટેડ કિંગડમની રહેવાસી છે. જો કે આ બાબતોમાં કેટલી સત્યતા છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget