શોધખોળ કરો

Photos: Team India ની ક્રિકેટર મિતાલી રાજના આ ફોટોશૂટે મચાવ્યો હતો તહેલકો, જુઓ તસવીરો

mithali_raj

1/7
મિતાલી રાજે દેશમાં મહિલા ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જગતમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓળખ અને સ્થાન અપાવવામાં મિતાલીનો મહત્વનો રોલ છે.

2/7
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જગતમાં વીસ વર્ષ પૂરાં કરનારી મિતાલી રાજ પ્રથમ ક્રિકેટર છે. મિતાલીએ વર્ષો સુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી હતી અને તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એક નવી ઊંચાઇ પર પહોંચી.

3/7
મિતાલીનો જન્મ વર્ષ ૧૯૮૨માં રાજસ્થાનના જોધપુરમાં થયો છે. તામિલ પરિવારમાંથી આવતી મિતાલીએ દસ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું સત્તર વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

4/7
મિતાલીની કેપ્ટનશિપ હેઠળ જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્ષ ૨૦૦૫માં વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી, જાેકે વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહી હતી. એ જ રીતે વર્ષ ૨૦૧૭માં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી.

5/7
વર્ષ ૨૦૦૩માં અર્જુન એવોર્ડ જીતનારી મિતાલી રાજ વર્ષ ૨૦૧૩માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જગતમાં પ્રથમ ક્રમાંક મેળવી ટોચની મહિલા ક્રિકેટર બની હતી.

6/7
મિતાલી રાજે 12 ટેસ્ટમાં 699 રન, 220 વન ડેમાં 7391 રન અને 89 ટી20માં 2364 રન બનાવ્યા છે.

7/7
(તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)
(તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ

Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ

Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી

ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!

Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો

Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.