શોધખોળ કરો

PHOTOS: ક્રિકેટરમાંથી સિંગર બન્યો આંન્દ્રે રસેલ, આ સુંદર એક્ટ્રેસ સાથે લગાવશે ઠુમકા

Andre Russell New Hindi Song: વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર જે આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી રહ્યો છે, તે હવે ગીત પર ડાન્સ કરતો જોવા મળશે.

ફોટોઃ ટ્વિટર

1/7

2/7
આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલ શાનદાર બેટિંગ અને બોલિંગ કરી રહ્યો છે. હવે વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર આઈપીએલ દરમિયાન સિંગર તરીકે જોવા મળશે.

3/7
રસેલનું હિન્દી ગીત IPL દરમિયાન રિલીઝ થશે, જેમાં તેની સાથે પ્રખ્યાત ટીવી અભિનેત્રી અવિકા ગૌર જોવા મળશે. અવિકા એ જ અભિનેત્રી છે જેણે પ્રખ્યાત ટીવી શો 'બાલિકા વધૂ'માં 'આનંદી'નું પાત્ર ભજવ્યું હતું.

4/7
રસેલના ગીતનું ટાઈટલ 'લડકી તુ કમાલ કી' છે. આ ગીત 9મી મેના રોજ રિલીઝ થશે.

5/7
આ ગીતમાં આન્દ્રે રસેલે બોલિવૂડ સિંગર પલક મુચ્છલ સાથે પોતાનો અવાજ આપ્યો છે. મ્યુઝિક વિડિયો પલક મુચ્છલના ભાઈ પાશાલ મુચ્છલ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે, જે કથિત રીતે ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાના બોયફ્રેન્ડ છે.

6/7
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો ગીત ગાવા અને પાર્ટી કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.

7/7
રસેલની વાત કરીએ તો તેણે IPLની આ સીઝનની 11 મેચમાં 198 રન બનાવ્યા છે અને બોલિંગ દરમિયાન 13 વિકેટ લીધી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ

IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 

Embed widget