શોધખોળ કરો

Sapna Gill-Prithvi Shaw: જાણો કોણ છે પૃથ્વી શૉ સાથે મારામારી કરનારી આરોપી સપના ગીલ ?

જાણો છો કોણ છે આ સપના ગીલ, ને અત્યારે શું કરી રહી છે ? નહીં ને, જાણો અહીં..

ફાઇલ તસવીર

1/6
Who Is Sapna Gill: ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે મારમારી કરનારી મહિલા સપના ગીલને પોલીસ પકડી લીધી છે, પરંતુ શું તમે જાણો છો કોણ છે આ સપના ગીલ, ને અત્યારે શું કરી રહી છે ? નહીં ને, જાણો અહીં..

2/6
પૃથ્વી શૉ સાથે મારામારી કરનારી મહિલાની ઓશિવાડા પોલીસે ધરપકડ કરી લીધી છે. ખરેખરમાં, સપના ગીલ નામની આ છોકરી પર ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે મારામારી કરવાનો આરોપ લાગ્યો છે અને હાલમાં પોલીસની પકડમાં છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

3/6
પૃથ્વી શૉની સાથે મારામારી કરનારી આરોપી મહિલા સપના ગીલ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્જર છે. સપના ગીલ અને તેના દોસ્ત શોભિત ઠાકુર પર પૃથ્વી શૉ સાથે મારામારી કરવાનો આરોપ છે. હવે પોલીસે ધરપકડ કરી લીધી છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

4/6
સપના ગીલના ઇન્સ્ટાગ્રામ પર 218000 થી વધુ ફોલોઅર્સ છે, આ ઉપરાંત સપના ગીલના ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1471 પૉસ્ટ છે.  (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

5/6
આ ઉપરાંત સપના ગીલ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. સપના ગીલ ભોજપુરી ફિલ્મ મેરા વતન અને કાશી અમરનાથમાં કામ કરી ચૂકી છે. મેરા વતન વર્ષ 2017માં આવી હતી, જ્યારે કાશી અમરનાથ વર્ષ 2021માં રિલીઝ થઇ હતી. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

6/6
આ પહેલા 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે સપના ગીલ અને તેના દોસ્તોની ટીમ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે સેલ્ફી લેવાના મામલે ઝપાઝપી કરી હતી. જે પછી પોલીસમાં આરોપી મહિલા અને તેના દોસ્તો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Embed widget