શોધખોળ કરો
IPL 2024 માં આ છ બેટ્સમેનોએ ફટકારી સૌથી વધુ સિક્સ, 42 સિક્સ સાથે અભિષેક શર્મા પ્રથમ નંબર પર
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 કેટલાક ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ રહ્યું છે. આ સીઝનમાં ઘણા ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે આ દિગ્ગજ ખેલાડી સિક્સ ફટકારવા મામલે સૌથી આગળ છે.

ફોટોઃ સોશિયલ મીડિયા
1/7

Most Sixes in IPL 2024: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 કેટલાક ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ રહ્યું છે. આ સીઝનમાં ઘણા ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે આ દિગ્ગજ ખેલાડી સિક્સ ફટકારવા મામલે સૌથી આગળ છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
2/7

આ સીઝનમાં SRHના અભિષેક શર્માએ 16 મેચમાં સૌથી વધુ 884 રન બનાવ્યા છે. આમાં તેના નામે 42 સિક્સર છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
3/7

RCBના વિરાટ કોહલીએ આ વર્ષે 15 મેચમાં સૌથી વધુ 741 રન બનાવ્યા છે, જેમાં 28 સિક્સરનો સમાવેશ થાય છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
4/7

KKRના સુનીલ નારાયણે આ સીઝનમાં 14 મેચમાં 488 રન બનાવ્યા છે, જેમાં 33 છગ્ગાનો સમાવેશ થાય છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
5/7

રાજસ્થાનના રિયાન પરાગે આ સીઝનમાં 15 મેચમાં 573 રન બનાવ્યા છે, જેમાં 33 સિક્સ સામેલ છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
6/7

લખનઉ સુપરજાયન્ટ્સના નિકોલસ પૂરને આ સીઝનમાં 14 મેચમાં 499 રન બનાવ્યા છે, જેમાં 36 સિક્સ સામેલ છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
7/7

SRHના હેનરિક ક્લાસને આ સીઝનમાં 16 મેચમાં 479 રન બનાવ્યા છે, જેમાં 38 સિક્સ ફટકારી છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
Published at : 27 May 2024 06:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
