શોધખોળ કરો

જાણો છો.... ક્રિકેટમાં નૉ બૉલ પર રન આઉટ સિવાય આ રીતે પણ બેટ્સમેનને કરી શકાય છે આઉટ

ક્રિકેટમાં અત્યારે ભારતીયોનો સૌથી વધુ દબદબો રહ્યો છે અને આગામી વનડે વર્લ્ડકપ પણ ભારતમાં જ રમાવવાનો છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
No Ball Cricket Rules: દુનિયાભરમાં ક્રિકેટની રમત બહુ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. ક્રિકેટમાં અત્યારે ભારતીયોનો સૌથી વધુ દબદબો રહ્યો છે અને આગામી વનડે વર્લ્ડકપ પણ ભારતમાં જ રમાવવાનો છે. જોકે, આ પહેલા અમે તમને ક્રિકેટના નિયમો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. બેટ્સમેનને નૉ બૉલ પર ફ્રી હીટ રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ શું તમે જાણો છો કે નૉ બૉલ પર રન આઉટ થવા ઉપરાંત બેટ્સમેન અન્ય રીતે પણ પોતાની વિકેટ ગુમાવી શકે છે.

2/7
ક્રિકેટમાં નૉ બોલ બૉલર માટે ખૂબ જ ખરાબ છે અને બેટ્સમેન માટે વરદાન સમાન સમાન બને છે. બેટ્સમેનને નૉ બૉલ પર મુક્તપણે રમવાની સ્વતંત્રતા છે. એવું કહેવાય છે કે બેટ્સમેન નૉ બૉલ પર રન આઉટ થવા ઉપરાંત અન્ય કોઈ રીતે આઉટ થઈ શકતો નથી, પરંતુ અમે તમને જણાવીશું કે બેટ્સમેન રન આઉટ સિવાય નૉ બૉલ પર કેવી રીતે આઉટ થઈ શકે છે.

3/7
જો કોઈ બેટ્સમેન નૉ બૉલ પર આઉટ થાય છે, તો તેને આઉટ આપવામાં આવતો નથી અને પછીના બૉલને ફ્રી હિટ તરીકે આપવામાં આવે છે, આમાં નામ પ્રમાણે જ ગુણ છે, તમે આ બૉલને ફ્રી હિટ માટે હિટ કરી શકો છો.

4/7
પરંતુ ફ્રી હિટ અથવા નૉ બૉલ પર રન આઉટ સિવાય જો બેટ્સમેન આ ભૂલો કરે છે તો તેને આઉટ આપી શકાય છે.

5/7
જો કોઈ બેટ્સમેન તેના બેટ વડે નૉ બૉલ અથવા ફ્રી હિટ બૉલ બે વાર ફટકારે છે, તો આવામાં તેને આઉટ જાહેર કરી શકાય છે.

6/7
આ ઉપરાંત જો કોઈ ખેલાડી મેદાન પર નૉ બૉલ કે ફ્રી હિટ બૉલ પર કોઈપણ પ્રકારનો અવરોધ ઉભો કરે છે તો તેને આઉટ જાહેર કરી શકાય છે.

7/7
જોકે, હજુ પણ નૉ બૉલ પર બેટ્સમેનને બહુ ઓછુ નુકસાન થાય છે કારણ કે આ સિવાય બેટ્સમેનને અન્ય કોઈપણ રીતે આઉટ આપી શકાય નહીં.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget