શોધખોળ કરો
સચિનની દીકરી સારા તેંડુલકરે કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોતા જ રહી જશો
સારા તેંડુલકર
1/5

ક્રિકેટર સચિન તેંડૂલકરની દીકરી સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમની તસવીરોને ફેન્સ ખુબ પસંદ પણ કરે છે.
2/5

હાલમાં સારાએ ખુબસુરત જગ્યા પર ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.
Published at : 06 May 2022 04:26 PM (IST)
આગળ જુઓ




















