શોધખોળ કરો

In Pics: સારા તેંદુલકર લંડન બાદ કેન્યામાં કરી રહી છે વેકેશન એન્જૉય, શેર કરી બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરો.....

સારા તેંદુલકરે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે અલગ-અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/7
Sara Tendulkar Pics: ક્રિકેટની દુનિયાના દિગ્ગજ બેટ્સમેન સચીન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર કેટલીય વાર પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે. હવે ફરી એકવાર સારા તેંદુલકરની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે, જુઓ અહીં વાયરલ થયેલી તસવીરો.....

2/7
સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર આજકાલ વેકેશન પર છે, અને થોડાક દિવસો પહેલા સારાએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક બ્યૂટીફૂલ તસવીરો પૉસ્ટ કરી હતી. જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી.

3/7
સારા તેંદુલકરે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે અલગ-અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીરો પૉસ્ટ કરતા સારા તેંદુલકરે કેપ્શનમાં લખ્યું કે - હું કોઇ એક પસંદ કરી શકી નથી.

4/7
સારા તેંદુલકરે સોશ્યલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી છે. સારાએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેરેલો છે, જે મૌસમને ધ્યાનમાં રાખીને પરફેક્ટ છે.

5/7
સારા તેંદુલકરની આ તસવીરો જોઇને ફેન્સને શુભમન ગીલ યાદ આવી ગઇ છે. સારા તેંદુલકર અગાઉ લંડનમાં વેકેશન એન્જૉય કરી રહી હતી. જ્યાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી હતી. આ પછી તે વેકેશન ગાળવા કેન્યા ગઈ હતી.

6/7
સારા તેંદુલકર આ વખતે આઈપીએલ સિઝનમાં ખુબ એક્ટિવ જોવા મળી હતી. કેમ કે આ વખતે તેના ભાઈ અર્જુન તેંદુલકરે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતુ, તે સમયે સારા તેંદુલકર સ્ટેડિયમમાં જ હાજર હતી.

7/7
સારા તેંદુલકર અને શુભમન ગીલના અફેરની ચર્ચા કેટલાય સમયથી સાંભળવા મળી રહી છે. જોકે હજુ સુધી આ અંગે બંને પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget