શોધખોળ કરો

PHOTOS: એકદમ હૉટ અને સુંદર છે શુભમન ગીલની બહેન શાહનીલ ગીલ, હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી

સોશ્યલ મીડિયા પર શાહનીલ ગીલની ફેન ફોલોઇંગ ખુબ શાનદાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 62 હજારથી વધુ લોકો ફોટો કરી રહ્યાં છે.

ફાઇલ તસવીર

1/8
Shubman Gill Sister: ભારતીય બેટ્સમેન શુભમન ગીલ જે રીતે પોતાની શાનદાર બેટિંગને લઇને ચર્ચામાં રહે છે. એવી જ રીતે તેની બહેન શાહનીલ ગીલ પોતાની સુંદરતાને લઇને ચર્ચામાં રહે છે.

2/8
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ અત્યાર સુધી 2023 માં શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. આ વર્ષે તેને અત્યાર સુધી કુલ 13 ઇન્ટરનેશનલ મેચો રમી છે. આ મેચોની 14 ઇનિંગોમાં તેને 66.25 ની એવરેજથી 759 રન બનાવ્યા છે. વળી, તેની બહેન પોતાની અદાઓ અને સુંદરતાને લઇને સતત ચર્ચાઓને વિષય બની રહે છે. (ફોટો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)

3/8
શુભમન ગીલની બહેન શાહનીલ ગીલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. દરરોજ તે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ચાહકો માટે નવા નવા ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. (ફોટો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)

4/8
સોશ્યલ મીડિયા પર શાહનીલ ગીલની ફેન ફોલોઇંગ ખુબ શાનદાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 62 હજારથી વધુ લોકો ફોટો કરી રહ્યાં છે. શાહનીલ ગીલ ક્યારેય પોતાના ફેન્સને ઉદાસ નથી કરતી. (ફોટો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)

5/8
શાહનીલ ગીલની તસવીરો શુભમન ગીલની કથિત ગર્લફ્રેન્ડ સારા તેંદુલકર પણ લાઇક કરે છે. શાહનીલ ગીલ ઇન્સ્ટાગ્રામ પર હંમેશા અલગ અલગ લૂકમાં દેખાય છે. (ફોટો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)

6/8
ક્યારેય તેનો પંજાબી લૂક દેખાય છે, તો ક્યારેક તે વેસ્ટર્ન લૂકમાં જોવા મળે છે. શાહનીલ ગીલ પોતાના દરેક લૂકમાં ફેન્સનું દિલ ચોરી લે છે. (ફોટો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)

7/8
સોશ્યલ મીડિયા પર શાહનીલ ગીલની તસવીરો પર ફેન્સ તેની સુંદરતાના ગુણગાન ગાતા નથી થાકતા. ફેન્સને શાહનીલ ગીલ દરેક લૂકમાં પસંદ આવે છે.  (ફોટો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)

8/8
સોશ્યલ મીડિયા પર તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો ખુબ વાયરલ થાય છે. શાહનીલ ગીલના ફેન્સ પણ તેની નવી તસવીરો અને વીડિયોનો ઇન્તજાર કરતા રહે છે. (ફોટો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget