શોધખોળ કરો
T20 2022: આ ટી20 વર્લ્ડકપ આવી હશે તમામ 16 ટીમોની પ્લેઇંગ ઇલેવન, જાણો તમામ ટીમો ને તેના ખેલાડીઓ વિશે........
T20 WC 2022: ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 આગામી 22 ઓક્ટોબરતી શરૂ થઇ રહ્યો છે, હાલમાં રાઉન્ડ વનની મેચો રમાઇ રહી છે,
ફાઇલ તસવીર
1/17

T20 WC 2022: ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 આગામી 22 ઓક્ટોબરતી શરૂ થઇ રહ્યો છે, હાલમાં રાઉન્ડ વનની મેચો રમાઇ રહી છે, 22 ઓક્ટોબરથી ગત ફાઇનાલિસ્ટ ટીમો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી સુપર 12ની મેચોથી વર્લ્ડકપની શરૂઆત થશે. આ મેચ સિડની ગ્રાઉન્ડમાં રમાશે. આ વખતે ટી20 વર્લ્ડકપની યજમાની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરી રહ્યું છે. આ પછી સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 23 ઓક્ટોબરે રમાશે. જોકે આ પહેલા અમે તમને અહીં ટૉટલ 16 ટીમોની ફાઇનલ પ્લેઇંગ વિશે વાત કરી રહ્યાં છે, જાણો ટી20 વર્લ્ડકપ 2022માં કઇ ટીમની કેવી હશે ફાઇનલ પ્લેઇંગ ઇલેવન....
2/17

અફઘાનિસ્તાન ટીમ - હઝરતુલ્લાહ ઝઝાઇ, રહેમાનુતુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ જાદરાન, ઉસ્માન ઘની, નઝીબુલ્લાહ જાદરાન, મોહમ્મદ નબી (કેપ્ટન), આઝમતુલ્લાહ ઓમરજાઇ, રાશિદ ખાન, નવીન ઉલ હક, મુઝીબ ઉર રહેમાન, ફરીદ અહેમદ મલિક.
Published at : 18 Oct 2022 11:31 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















