શોધખોળ કરો

T20 World Cup: પેટ કમિન્સ પહેલા આ બોલર્સ T20 વર્લ્ડકપમાં લઈ ચુક્યા છે હેટ્રિક, જાણો કયા કયા બોલર્સે કર્યુ છે આ કારનામું

T20 વર્લ્ડ કપ 2024 માં, ઑસ્ટ્રેલિયાએ ડકવર્થ-લુઇસ નિયમ અનુસાર સુપર 8 મેચમાં બાંગ્લાદેશને 28 રને હરાવ્યું હતું. પેટ કમિન્સે હેટ્રિક લઈને ઈતિહાસ રચી દીધો હતો.

કમિન્સે આ 3 વિકેટ બે અલગ-અલગ ઓવરમાં લીધી હતી, પરંતુ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર તે પહેલો બોલર નથી. તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે જેમણે આજ સુધી વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી છે

1/6
બ્રેટ લી - T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બ્રેટ લી હતો. તેણે 2007 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં સતત 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે શાકિબ અલ હસન, મશરફે મોર્તઝા અને આલોક કપાલીની વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી.

2/6
કર્ટિસ કેમ્ફર - આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફરે 2021 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામેની મેચમાં સતત ત્રણ નહીં પરંતુ ચાર વિકેટ ઝડપી હતી. તેણે કોલિન એકરમેન, રાયન ટેન ડોઇશ, સ્કોટ એડવર્ડ્સ અને છેલ્લે રોએલોફ વાન ડેર મર્વેને આઉટ કર્યા. અત્યાર સુધી, તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત 4 વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. આયર્લેન્ડે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

3/6
વાનિંદુ હસરંગા - 2021 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો વાનિંદુ હસરંગા બીજો બોલર હતો, જેણે સળંગ ત્રણ બોલમાં દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ, ટેમ્બા બાવુમા અને ડ્વેન પ્રિટોરિયસને પેવેલિયનમાં મોકલી દીધા હતા. હસરંગાની હેટ્રિક છતાં શ્રીલંકા 4 વિકેટના અંતરથી મેચ હારી ગયું હતું.

4/6
કાગિસો રબાડા - કાગિસો રબાડાએ 2021 વર્લ્ડ કપની ત્રીજી હેટ્રિક લીધી. તેણે ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. રબાડાની ઘાતક બોલિંગ સામે ક્રિસ વોક્સ, ઈયોન મોર્ગન અને ક્રિસ જોર્ડને સતત ત્રણ બોલમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રબાડાની ટીમ દક્ષિણ આફ્રિકાએ આ મેચ 10 રને જીતી લીધી હતી.

5/6
કાર્તિક મયપ્પન - UAEના લેગ સ્પિનર કાર્તિક મયપ્પને 2022 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં હેટ્રિક લીધી હતી. તેણે ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા અને દાસુન શંકાને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી. આ હેટ્રિક છતાં તે શ્રીલંકાને 79 રનથી જીતતા રોકી શક્યો નહોતો.

6/6
જોશુઆ લિટલ - 2024 પહેલા આયર્લેન્ડ એકમાત્ર એવી ટીમ હતી જેના બે ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી હતી. 2021 માં, જોશુઆ લિટલએ આયર્લેન્ડ માટે આ પરાક્રમ કર્યું હતું. 2022માં તેણે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન, જેમ્સ નીશમ અને મિશેલ સેન્ટનરને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી. તેમ છતાં આયર્લેન્ડ આ મેચ 35 રને હારી ગયું હતું.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ

દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન

Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો

Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 

Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ

Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ

Embed widget