શોધખોળ કરો
Test Cricket Record: ટેસ્ટમાં ભારત વિરુદ્ધ સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થયેલી ટીમો, અમદાવાદમાં પણ બન્યો છે રેકોર્ડ, જુઓ લિસ્ટ
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગનો ફેંસલો કર્યો હતો. જોકે આ ફેંસલો ખોટો સાબિત થયો હતો અને સમગ્ર ટીમ 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સિરાજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી
1/5

જાન્યુઆરી 204માં દક્ષિણ આફ્રિકા ભારત સામે 55 રનમાં ખખડી ગયું. જે કોઈ પણ ટેસ્ટ ટીમનો ભારત સામે સૌથી ઓછો સ્કોર છે.
2/5

2021માં ન્યુઝીલેન્ડની ટીમ મુંબઈમાં 62 રનમાં ઓલઆઉટ હતી. જે ભારત સામે બીજો સૌથી ઓછો ટેસ્ટ ઈનિંગ સ્કોર છે.
Published at : 03 Jan 2024 04:25 PM (IST)
આગળ જુઓ





















