શોધખોળ કરો

Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં 30 વર્ષ બાદ બની આ ઘટના, જાણો સૌથી ઓછા રનના અંતરના જીતના રેકોર્ડ

Test Cricket Record: ન્યૂઝીલેન્ડે અત્યંત રોમાંચક ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને માત્ર એક રનથી હરાવ્યું હતું. વેલિંગ્ટનમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 258 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

test cricket

1/8
ઈંગ્લેન્ડ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ બેન ફોક્સના આઉટ થયા બાદ રમત પલટાઈ ગઈ હતી. જેમ્સ એન્ડરસનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડે એક રનથી મેચ જીતી લીધી હતી.

2/8
બંને ટીમો વચ્ચેની ટેસ્ટ જીતવા માટેની લડાઇ ઘણી રોમાંચક રહી હતી. એક સમયે ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચ જીતવાની અણી પર હતી પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

3/8
આ જ કારણ હતું કે છેલ્લા બેટ્સમેન તરીકે બેટિંગ કરવા આવેલા જેમ્સ એન્ડરસનને વેગનરે આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ઐતિહાસિક જીત અપાવી હતી. વાસ્તવમાં જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 7 રનની જરૂર હતી અને માત્ર 1 વિકેટ બાકી હતી ત્યારે એન્ડરસને ચોગ્ગો ફટકાર્યો હતો. જેણે મેચ ખૂબ જ રોમાંચક બનાવી દીધી.

4/8
ઇંગ્લેન્ડને જીતવા માટે 2 રનની જરૂર હતી પરંતુ નીલ વેગનરે એન્ડરસનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને 1 રને જીત અપાવી હતી.

5/8
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે 1993માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 1 રને જીત મેળવી હતી. આમ 30 વર્ષ બાદ ફરી ટેસ્ટમાં માત્ર 1 રનના અંતરથી કોઈ ટીમનો વિજય થયો હતો.

6/8
ઈંગ્લેન્ડે 2005માં ઓસ્ટ્રેલિયા સામે બર્મિંગહામમાં 2 રને જીત રોમાંચક જીત મેળવી હતી.

7/8
ઓસ્ટ્રેલિયાએ 1902માં તેના કટ્ટર હરિફ ઈંગ્લેન્ડને માંચેસ્ટરમાં 3 રનથી હાર આપી હતી. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની આ 73મી ટેસ્ટ મેચ હતી.

8/8
ઈંગ્લેન્ડે 1982માં ઓસ્ટ્રેલિયાને મેલબર્નમાં 3 રને હરાવ્યું હતું.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget