શોધખોળ કરો
Test Cricket Record: ભારતના નામે એક જ સ્કોર પર 6 વિકેટ ગુમાવવાનો નોંધાયો શરમજનક રેકોર્ડ, આ ટીમો પણ ગુમાવી ચુકી છે 5 વિકેટ
ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે 153 રન પર 4 વિકેટથી આ જ સ્કોર પર ઓલઆઉટ થયું. ક્રિકેટ વિશ્વમાં એક જ સ્કોર પર 6 વિકેટ ગુમાવવાનો આ રેકોર્ડ છે. ભારતે આ અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
1/5

ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલા કોઈપણ ટીમે એક જ સ્કોર પર 6 વિકેટ ગુમાવી નહોતી. ભારતે આ રેકોર્ડ પણ બનાવી લીધો છે.
2/5

1946માં વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડનો સ્કોર 37 રન પર 2 વિકેટથી 37 રન પર 7 વિકેટ થઈ ગયો હતો. કિવી ટીમે 5 વિકેટ ગુમાવી હતી.
Published at : 03 Jan 2024 08:57 PM (IST)
આગળ જુઓ





















