શોધખોળ કરો
Cricket: આ ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત મળ્યો છે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ
Test Cricket: ટેસ્ટ ક્રિકેટની સત્તાવાર શરુઆત 15 માર્ચ 1877ના રોજ થઈ હતી. ટેસ્ટ ઈતિહાસની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી.
ટેસ્ટ ક્રિકેટ
1/5

દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તે 23 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતી ચૂક્યો છે.
2/5

મુથૈયા મુરલીધરને શ્રીલંકા તરફથી રમતા 19 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. આ યાદીમાં તે બીજા સ્થાને છે.
3/5

ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા માટે વોર્ન શાનદાર સ્પિન બોલર રહ્યો છે. આ યાદીમાં તે ત્રીજા સ્થાને છે.
4/5

વસીમ અકરમ પણ આ યાદીનો એક ભાગ છે અને તે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ જીતી ચૂક્યો છે. આ યાદીમાં શેન વોર્નની સાથે વસીમ અકરમ ત્રીજા સ્થાને છે.
5/5

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર આ યાદીમાં ચોથા સ્થાને છે. સચિન તેંડુલકરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.
Published at : 31 Aug 2024 01:30 PM (IST)
આગળ જુઓ
Advertisement





















