શોધખોળ કરો
શ્રીલંકાના પરેરાએ છ બોલમાં ફટકારી છ સિક્સર, જાણો ક્યા બોલ પર ક્યાં ફટકારી સિક્સર ?
તસવીર સૌજન્યઃ ટ્વીટર
1/7

શ્રીલંકાનો ઓલ રાઉન્ડર થિસારા પરેરા (Thisara Perera)અહીં એક સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ક્રિકેટમાં એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનારો શ્રીલંકા(Sri Lanka)નો પ્રથમ ખેલાડી બની ગયો છે. પરેરાએ આ ઉપલબ્ધિ રવિવારે અહીં પનાગોડામાં સેન્ય મેદાનમાં ચાલી રહેલી મેજર ક્લબ્સ લિમિટેડ ઓવર લિસ્ટ એ ટૂર્નામેન્ટમાં હાંસલ કરી હતી. તે બ્લૂમફીલ્ડ ક્રિકેટ અને એથલેટિક ક્લબ સામેની મેચમાં શ્રીલંકન આર્મીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેણે 13 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા.
2/7

પરેરાએ ઈનિંગમાં આઠ સિક્સ ફટકારી હતી અને આ ઈનિંગ શ્રીલંકાની યાદીમાં બીજી સૌથી ઝડપી અડધી સદી છે. પ્રથમ સિક્સ ફૂલ ટોસ પર ફટકારી હતી.
Published at : 30 Mar 2021 10:46 AM (IST)
આગળ જુઓ





















