શોધખોળ કરો

Virat Kohli Bithday: તે સમયે અનુષ્કાનું નામ સાંભળતા જ ધ્રૂજવા લાગ્યો હતો વિરાટ, જન્મદિવસ પર વાંચો કપલની પહેલી મુલાકાતનો કિસ્સો

આજે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મદિવસ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે 35 વર્ષનો થઈ ગયો છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Virat Kohli Birthday: ટીમ ઇન્ડિયા અત્યારે આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 રની રહી છે, આજે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મદિવસ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે 35 વર્ષનો થઈ ગયો છે. તેને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. આજે અમે તમને આ સ્ટાર કપલની પહેલી મુલાકાતની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટૉરી બતાવી રહ્યાં છીએ.

2/7
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી બી-ટાઉનમાં ફેન્સની ફેવરિટ જોડીમાંથી એક છે. જેઓ કેટલીયે વાર પોતાની કેમેસ્ટ્રી માટે લાઈમલાઈટમાં રહે છે. આજે અભિનેત્રીનો પતિ વિરાટ કોહલી પોતાનો 35મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ દિવસે અમે તમારા માટે આ સ્ટાર કપલની પહેલી મુલાકાતની ઇન્ટરેસ્ટિંગ સ્ટૉરી લઈને આવ્યા છીએ. આ સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો...

3/7
આ વાતનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. વિરાટે કહ્યું હતું કે, જ્યારે તે અનુષ્કાને પહેલીવાર મળવાનો હતો. તેથી તે ખૂબ જ નર્વસ થઈ ગયો. કારણ કે તે સમજી શકતો ન હતો કે તે બૉલીવુડ સ્ટાર સાથે કેવી રીતે વાત કરશે.

4/7
તેમની પહેલી મુલાકાતની ઘટનાને યાદ કરતાં વિરાટે કહ્યું હતું કે,
તેમની પહેલી મુલાકાતની ઘટનાને યાદ કરતાં વિરાટે કહ્યું હતું કે, "મને યાદ છે કે આ વર્ષ 2013ની વાત છે. જ્યારે મારા મેનેજરે મને કહ્યું કે મારે અનુષ્કા સાથે એક એડ શૂટ કરવાની છે. આ સાંભળતા જ હું ખૂબ જ નર્વસ થઈ ગયો હતો."
5/7
આ દરમિયાન કોહલીએ એમ પણ કહ્યું હતું કે, “જ્યારે હું અનુષ્કાને મળ્યો ત્યારે હું સમજી શક્યો ન હતો કે તે કેટલી ઉંચી હતી. આવી સ્થિતિમાં તેની હીલ્સ જોઈને મેં તેને પૂછ્યું કે તને આનાથી વધારે કંઈ પહેરવાનું નથી મળ્યું? આના જવાબમાં તેણે કહ્યું,
આ દરમિયાન કોહલીએ એમ પણ કહ્યું હતું કે, “જ્યારે હું અનુષ્કાને મળ્યો ત્યારે હું સમજી શક્યો ન હતો કે તે કેટલી ઉંચી હતી. આવી સ્થિતિમાં તેની હીલ્સ જોઈને મેં તેને પૂછ્યું કે તને આનાથી વધારે કંઈ પહેરવાનું નથી મળ્યું? આના જવાબમાં તેણે કહ્યું, "માફ કરશો?"
6/7
વિરાટે આગળ કહ્યું કે, તે મીટિંગ પછી અમે મિત્રો બન્યા. પછી ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને અમે ડેટિંગ કરવા લાગ્યા.
વિરાટે આગળ કહ્યું કે, તે મીટિંગ પછી અમે મિત્રો બન્યા. પછી ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને અમે ડેટિંગ કરવા લાગ્યા."
7/7
ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. બંને હવે એક દીકરી વામિકાના માતા-પિતા છે. સમાચાર મુજબ, હવે બંને બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget