શોધખોળ કરો

Rishabh Pant Love Story: આ યુવતી માટે ઉર્વશી રૌતેલાને બ્લોક કરી હતી, જાણો ઋષભ પંતની લવસ્ટોરી

ફાઇલ તસવીર

1/8
India Vs England: ભારતીય ટીમ હાલમાં ઇગ્લેન્ડના પ્રવાસ પર છે. અહીં બંને ટીમો વચ્ચે 1 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચની સિરીઝ રમાઈ રહી છે. પાંચમી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડ સામે ભારતે 10 વિકેટ ગુમાવીને 416 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. પંતે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા.

2/8
ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની લવ સ્ટોર પણ ફિલ્મી છે. 16 જાન્યુઆરી 2019ના રોજ, પંતે ઇન્સ્ટાગ્રામ પર એક છોકરી સાથેનો ફોટો શેર કર્યો હતો. આ તસવીરના કેપ્શનમાં તેણે  લખ્યું હતું કે હું તમને ફક્ત ખુશ રાખવા માંગુ છું, કારણ કે હું તમારા કારણે ખૂબ ખુશ છું.' આ તસવીર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ હતી. આ રીતે પંતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

3/8
વર્ષ 2019માં જ ઋષભ પંત અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા વચ્ચે અફેરની ખૂબ ચર્ચા હતી. બંન્ને અનેક વખત એક સાથે પણ જોવા મળ્યા હતા. પરંતુ ઉર્વશીએ આ અહેવાલોને ખોટા ગણાવીને રિષભ પંત તેનો સારો મિત્ર હોવાની વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતે ઈશા નેગી માટે ઉર્વશીને બ્લોક પણ કરી દીધી હતી.

4/8
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીને આજે ભાગ્યે જ કોઇ નહી ઓળખતું. IPL મેચ દરમિયાન તે ઘણીવાર મેદાન પર જોવા મળી હતી. IPL 2022માં પણ ઈશાને દિલ્હી કેપિટલ્સની મેચોમાં ઘણી વખત મેદાન પર જોવા મળી હતી.

5/8
ઈશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ જ્યારે રિષભ પંતને સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે ઈશાએ તેને ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન પાઠવ્યા હતા.

6/8
ઈશાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અનુસાર, તે એક આંત્રપ્રેન્યોર અને ઈન્ટીરીયર ડેકોર ડીઝાઈનર છે. જોકે, તે ઋષભ પંતને ક્યારે અને કેવી રીતે મળી હતી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

7/8
ઈશાએ એમિટી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તે ઉત્તરાખંડની છે, ઋષભ પંત પણ ઉત્તરાખંડનો છે.

8/8
ઈશા નેગી તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.  (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.))

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

Embed widget