શોધખોળ કરો
કોરોનાના કેર વચ્ચે ભારતનો આ સ્ટાર ક્રિકેટર પોતાની પ્રેગનન્ટ પત્નીને દવાખાને લઇને ગયો, પત્નીની બેબી બમ્પની તસવીરો વાયરલ

Geeta_Basara
1/8

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ગીતા બસરા પોતાના ક્રિકેટર પતિ હરભજન સિંહની સાથે મુંબઇના ખાસ સ્થિત એક ક્લિનિકની બહાર સ્પૉટ થઇ છે. તે પ્રેગનન્ટ છે, અને પોતાની પ્રેગનન્સીની તપાસ કરાવવા માટે ત્યાં આવી હતી. આ દરમિયાન બન્નેએ તસવીરો પૉઝ પણ આપ્યા.
2/8

ગીતા બસરા અને હરભજન સિંહ ક્લિકનિકમાંથી બહાર દેખાયા. આ દરમિયાન ગીતા બસરાએ સફેટ શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલુ હતુ.
3/8

વળી, હરભજન સિંહે વાદળી રંગની ટીશર્ટ અને બ્લેક જીન્સમાં દેખાઇ, તેને કેપ પણ કેરી કરી હતી.
4/8

હરભજન સિંહ અને ગીતા બસરા બન્ને પોતાની કારમાં આ ક્લિનિક પર પહોંચ્યા હતા.
5/8

ગીતા બસરા બીજીવાર પ્રેગનન્સીને એન્જૉય કરી રહી છે, અને બહુ જલ્દી માં બનાવાની છે.
6/8

ગીતા બસરાનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો અને હરભજન સિંહ સાથે વર્ષ 2015માં તેના લગ્ન થયા હતા.
7/8

લગ્નના આગળા વર્ષે 27 જુલાઇએ તેમને દીકરીને જન્મ આપ્યો હતો, તેની દીકરીનુ નામ હિનાયા હીર પ્લાહા છે.
8/8

ગીતા બસરા પહેલીવાર ઇમરાન હાસમી સ્ટારર 'દિલ દિયા હૈ'માં દેખાઇ હતી. આ પછી તેને કેટલીય ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યુ હતુ.
Published at : 14 May 2021 10:14 AM (IST)
આગળ જુઓ
Advertisement