શોધખોળ કરો

Sunil Narine: ગાવસ્કર પાસેથી મળ્યુ નામ, ટેક્સી ચલાવીને પિતાએ બનાવ્યો ક્રિકેટર, આવી રોમાંચક છે સુનીલ નરેનની કહાણી

મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે રમી રહેલો નરેન આઈપીએલની વર્તમાન સિઝનમાં બેટિંગનો અલગ ક્લાસ બતાવી રહ્યો છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Sunil Narine Story: સુનીલ નરેનના પિતા ટેક્સી ડ્રાઈવર હતા. પિતા શાદિદ નરેન ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરના મોટા પ્રશંસક હતા.

2/7
સુનીલ નરેને IPL 2024માં પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે રમી રહેલો નરેન આઈપીએલની વર્તમાન સિઝનમાં બેટિંગનો અલગ ક્લાસ બતાવી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં નરેને 56 બોલમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. નરેન લાંબા સમયથી KKRનો ભાગ છે.

3/7
પરંતુ શું તમે જાણો છો કે નરેનના પિતાએ તેનું નામ પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામ પરથી રાખ્યું છે. તેમના પિતા શાહિદ નરેન મહાન ગાવસ્કરના મોટા પ્રશંસક હતા. નરિનનો જન્મ 26 મે, 1988ના રોજ અરિમા, ત્રિનિદાદ અને ટોબેગોમાં થયો હતો.

4/7
નરેનના પિતા એક રેસ્ટોરન્ટમાં ટેક્સી ડ્રાઈવર હતા. જ્યારે નરેન માત્ર 7 વર્ષનો હતો ત્યારે પિતા શાદિદે તેમાં છુપાયેલ ક્રિકેટને ઓળખી લીધું હતું અને તેને ક્રિકેટની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું. પુત્ર ક્રિકેટર બન્યા પછી પણ પિતાએ ટેક્સી ચલાવવાની નોકરી છોડી ન હતી.

5/7
હાલમાં સુનિન નરેન ક્રિકેટ જગતનો સુપરસ્ટાર છે. વેસ્ટ ઈન્ડિઝ માટે રમતી વખતે નરીને સ્પિનર ​​તરીકે પોતાની ઓળખ બનાવી હતી.

6/7
પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતી વખતે નરેનને બેટ્સમેન તરીકે નવી ઓળખ મળી. KKR માટે નરેન બેટ્સમેન ઓપનિંગ કરે છે.

7/7
તમને જણાવી દઈએ કે નરેને આઈપીએલમાં અત્યાર સુધી 168 મેચ રમી છે. આ મેચોની 167 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 25.69ની એવરેજથી 170 વિકેટ લીધી છે. આ સિવાય 102 ઇનિંગ્સમાં બેટિંગ કરતા નરેને 164.84ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 1322 રન બનાવ્યા છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 

Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા

Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 

Embed widget