શોધખોળ કરો

Sunrisers Hyderabad IPL 2022: નિકિતાથી લઇને નૂપુર સુધી, સ્ટેડિયમમાં ટીમનો ઉત્સાહ વધારવા પહોંચે છે હૈદરાબાદના પ્લેયર્સની આ પાર્ટનર્સ

ફોટોઃ ટ્વિટર

1/7
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની  ટીમે શનિવારે તેની સતત પાંચમી જીત નોંધાવી હતી. હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. હૈદરાબાદની મેચ જોવા માટે ભારતીય કે વિદેશી ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ હાજર રહેતી હોય છે.

2/7
હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન 2015થી સારા રહીમને ડેટ કરી રહ્યો છે. બંનેએ હજુ લગ્ન કર્યા નથી, પરંતુ તેઓ માતા-પિતા બની ગયા છે. સારાએ ડિસેમ્બર 2020માં દીકરીને જન્મ આપ્યો હતો. સારા વ્યવસાયે નર્સ રહી છે.

3/7
સનરાઇઝર્સ ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે એન્જિનિયર નુપુર નાગર સાથે લગ્ન કર્યા. નુપુર નોઈડામાં એક MNCમાં કામ કરે છે. બંને બાળપણના મિત્રો છે.

4/7
ટીમના સ્ટાર બેટ્સમેન અને સાઉથ આફ્રિકાના ખેલાડી એડન માર્કરામે હજુ સુધી લગ્ન કર્યા નથી. માર્કરામની ગર્લફ્રેન્ડ નિકોલે ડેનિયલ ઓ'કોનોર છે. બંને લગભગ 9 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

5/7
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર નિકોલસ પૂરને કેથરિના મિગુએલ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બંને બાળપણના મિત્રો છે. પૂરન અને મિગુએલે જૂન 2021માં લગ્ન કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

6/7
ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલે નિકિતા શિવ સાથે લગ્ન કર્યા છે. નિકિતા વ્યવસાયે એક બિઝનેસવુમન છે.

7/7
All Photo Credit: Instagram and Twitter.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget