શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2022: 14 બોલમાં અડધી સદી ફટકારી Pat Cumminsએ રાહુલના રેકોર્ડની કરી બરોબરી, આ છે ટોપ 5 બેટ્સમેન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/a4b93473f535969978e6907e8784e752_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ IPL
1/5
![ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે આઠ એપ્રિલ, 2018ના રોજ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/f99687dd719c4e8bc6a39e946c3d9ef7c7959.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે આઠ એપ્રિલ, 2018ના રોજ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.
2/5
![કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા છ એપ્રિલ 2022ના રોજ પેટ કમિન્સે 14 બોલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/3fb5ed13afe8714a7e5d13ee506003dd98efb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા છ એપ્રિલ 2022ના રોજ પેટ કમિન્સે 14 બોલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.
3/5
![કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા યુસુફ પઠાણે 24 મે 2014ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/2de40e0d504f583cda7465979f958a9875799.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા યુસુફ પઠાણે 24 મે 2014ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી.
4/5
![કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા સુનીલ નરેને સાત મે, 2017ના રોજ બેગ્લોર સામે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/135007e7085979a7d5b41ce54c0e54d783aa8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા સુનીલ નરેને સાત મે, 2017ના રોજ બેગ્લોર સામે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી.
5/5
![ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમતા સુરેશ રૈનાએ 30 મે 2014ના રોજ કિંગ્સ ઇલેવન પંજાબ સામે 16 બોલમાં અડધી સદી ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/fac4ef5554f69012fe38d2f1d4e245a681999.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમતા સુરેશ રૈનાએ 30 મે 2014ના રોજ કિંગ્સ ઇલેવન પંજાબ સામે 16 બોલમાં અડધી સદી ફટકારી હતી.
Published at : 07 Apr 2022 06:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)