શોધખોળ કરો

IPL 2022: સોશિયલ મીડિયા સેન્સેશન છે Faf Du Plessisની પત્ની

faf du plessis

1/8
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 19 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 96 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનમાં ટીમની કમાન સંભાળનાર ફાફ શાનદાર ફોર્મમાં છે.

2/8
ફાફ ડુ પ્લેસિસની પત્ની imari visser સ્ટેડિયમમાં રહી આરસીબીને સપોર્ટ કરી રહી હતી.

3/8
ફાફ ડુ પ્લેસિસની ભારતમાં ઘણી ફેન ફોલોઈંગ છે. આરસીબી પહેલા તે ચેન્નઈ સુપર કિંગ્સમાં હતો. તેથી આઈપીએલના ચાહકો પણ તેમનાથી પરિચિત છે. આ જ કારણ છે કે imari visser ભારતમાં પણ લોકપ્રિય છે.

4/8
ફાફ ડુ પ્લેસિસે 2013માં imari visser સાથે લગ્ન કર્યા હતા.

5/8
આ દંપતી વર્ષ 2017 માં એમિલી અને 2020માં જોય નામની પુત્રીઓના માતાપિતા બન્યા હતા. ફાફ ડુ પ્લેસિસની પત્ની imari visser માર્કેટિંગ મેનેજર છે, જે દક્ષિણ આફ્રિકાની અગ્રણી બ્યુટી કંપની નિમુ સ્કિન ટેક્નોલોજી માટે કામ કરે છે.

6/8
imari visserએ પ્રારંભિક શિક્ષણ યુનિસ સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં મેળવ્યું હતું અને પછી પ્રિટોરિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. માર્કેટિંગ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ અને ફાઇનાન્સ જેવા વિષયોનો અભ્યાસ કર્યા પછી તેણે બેચલર ઑફ કોમર્સ (BCOM)ની ડિગ્રી મેળવી હતી.

7/8
imari visserની સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 1.5 લાખ ફોલોઅર્સ છે.

8/8
All Photo Credit: Instagram
All Photo Credit: Instagram

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget