ઓસ્ટ્રેલિયન સ્વિમર ઇમા મેકોકોર્ને ટોકિયો ઓલ્મિપિકમાં 4 ગોલ્ડ મેડલ સહિત કુલ સાત મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્વિમર ઇમા મેકોકોર્ને ટોકિયો ઓલ્મિપિકમાં સાત મેડલ જીતીને રેકોર્ડ બનાવી લીધો છે.
2/7
ઇમા મેકોકોર્ને ટોકિયો ઓલ્મિપિકમાં શાનદાર પર્ફોમ કરતા સાત ગોલ્ડ તેમના નામ કરી લીધા છે. રવિવારે ટોકિયો ઓલ્મિપિકમાં મહિલાની 4x100 મેડલે રિલેમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાથે તેમનો ચોથો ગોલ્ડ જીતી લીધો.
3/7
ઇમા મેકોકોર્ને સાત મેડલ એક જ ઓલ્મિપિકમાં પ્રાપ્ત કરતા તે ઓલ્મિપિકની સૌથી સફળ ખેલાડી બનાવાની રાહમાં છે. ઓલ્મિપિકમાં સ્વિમિંગ ગેઇમમાં સાત મેડલ જીતના આ બીજી વૂમન ખેલાડી છે. પુરૂષ ખેલાડીમાં માઇકલ ફેપ્સે આ રેકોર્ડ બનાવ્યો હતો.
4/7
આ પહેલા 1952માં સોવિયત જિમનાસ્ટ મારિયા ગોરોખોવસ્કાયાએ ઓલ્મિપિકમાં સાત મેડલ પોતાના નામ કર્યાં હતા. મહિલામાં મેકોકોર્ને 50 મીટરની ફ્રીસ્ટાઇલ સ્વિમિંગમાં 23.81 સેકેન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ જીત્યો, તો 100 મીટરમાં તે પહેલાથી ગોલ્ડ જીતી ચૂકી છે.
5/7
ઇમા મેકોકોર્ને 4x100 મેડલે રિલેમાં પણ સામેલ હતી. તેમને બે વખત ગત ઓલ્મિપિકમા ચેમ્પિયન રહેનાર અમેરિકન ખેલાડીને માત આપીને પોડિયમ પર શિર્ષ સ્થાન હાંસિલ કરી લીધું.
6/7
ઇમા મેકોકોર્ને 50 –ફ્રીસ્ટાઇલ બાદ રીલે પર બટરફ્લાઇ લેગ લીધું. કેટ કેપલેબે ફ્રીસ્ટાઇલ મજબૂતીથી ક્લોઝ કરી. ટીમે 3 મિનિટ 51.60 સેકેન્ડની ઓલ્મિપિક રેકોર્ડને સ્પર્શતા બે વખત ઓલ્મિપિકમાં ચેમ્પિયન રહી ચૂકેલી અમેરિકન ખેલાડીને માત આપીને જીત હાંસિલ કરી.
7/7
આ પહેલા ઇમા મેકોકોર્ને મહિલાની 50 મીટરની ફ્રીસ્ટાઇલમાં જીત મેળવી. ઇમા મેકોકોર્ને હિટસ અને સેમીફાઇલમાં બંનેમાં રેકોર્ડને પાછળ છોડી દીધા.ઇમા મેકોકોર્નેનાં બંને ભાઇઓ પણ સ્વિમર છે અને કોચ છે, ઇમા મેકોકોર્નેનું અફેર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટીમ અડલ્મ સાથે રહ્યું હતું.તેમનું 2019માં બ્રેકઅપ થઇ ગુયં હતું