શોધખોળ કરો

ભારતના આ યુવા બૉલરે સિઝનનો સૌથી ફાસ્ટ બૉલ ફેંકતા વિરાટ ચોંક્યો, હાર મળવા છતાં બૉલરને આપી આ મોટી ગિફ્ટ

Umran_Malik

1/6
નવી દિલ્હીઃ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ચાલી રહી છે, આ લીગમાં યુવા ખેલાડીઓ ધમાલ મચાવી રહ્યાં છે, ત્યારે એક ખેલાડી એવો છે જેને આ વખતે રેકોર્ડ ફાસ્ટ બૉલ ફેંકીને બધાને ચોંકાવી દીધા છે. ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાયેલી મેચમાં સિઝનનો સૌથી ફાસ્ટ  એટલે કે 150 થી પણ વધુ કિલોમીટરની સ્પીડથી બૉલ નંખાયો હતો.

2/6
આ યુવા ખેલાડીનુ નામ છે ઉમરાન મલિક, ઉમરાન મલિક આમ તો કાશ્મીરનો ક્રિકેટર છે, અને હાલ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે, તેની બૉલિંગે બધાને ચોંકાવી દીધા છે. 21 વર્ષીય ઉમરાન મલિકે ગઇકાલે આરસીબી વિરુદ્ધ 150થી પણ વધુ કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો. આ સ્પીડ જોઇને કોહલી પણ દંગ રહી ગયો હતો. ઉમરાન મલિકે આ સાથે જ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો.

3/6
ઉમરાન મલિકે બેંગ્લૉર વિરુદ્ધ 153 કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો અને આની સાથે તે આઇપીએલ-2021માં સૌથી ફાસ્ટ બૉલ ફેંકનારો બૉલર બની ગયો, તેના આ મામલામાં કેટલાય ટૉપના બૉલરોને પાછળ પાડી દીધા છે.

4/6
ઉમરાન મલિક પહેલા આ સિઝનમાં સૌથી ફાસ્ટ બૉલ ફેંકવાનો રેકોર્ડ કોલકત્તા નાઇટ રાઇડર્સના બૉલર લૂકી ફર્ગ્યૂસનના નામે હતો. લૂકી ફર્ગ્યૂસને 152.75 કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો. લૂકીએ આ સિઝનમાં 152.74 કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો, હવે તેનો આ રેકોર્ડ ઉમરાન મલિકે તોડી નાંખ્યો છે.

5/6
ઉમરાન મલિક આ પહેલા પોતાની ડેબ્યૂ મેચમાં પણ એક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો હતો, તેને પોતાની પહેલી આઇપીએલ મેચમાં 150ની કિલોમીટરની સ્પીડથી બૉલ ફેંક્યો હતો, અને આ સાથે જ તે આઇપીએલમાં સૌથી ફાસ્ટ બૉલ ફેંકનારો ભારતીય બૉલર બની ગયો હતો.

6/6
બેંગ્લૉરની બેટિંગ દરમિયાન નવમી ઓવરમાં ઉમરાન મલિકે 147, 150 151.9, 153 kphની સ્પીડથી બૉલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. મેચ બાદ જમ્મુ કાશ્મીરના આ ફાસ્ટ બૉલરને વિરાટ કોહલીએ ઓટોગ્રાફ આપ્યો હતો. વિરાટ પણ આ ક્રિકેટરથી પ્રભાવિત દેખાયો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget