શોધખોળ કરો

ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમવા માટે Johannesburg પહોંચી ટીમ ઇન્ડિયા, સામે આવી તસવીરો...........

Africa_Tour

1/5
નવી દિલ્હીઃ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પહોંચી ગઇ છે. સેન્ચૂરિયનમાં 26 ડિસેમ્બરથી બૉક્સિંગ ડે ટેસ્ટ શરૂ થઇ રહી છે ત્યાં ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમવા માટે ભારતીય ટીમ પહોંચી ચૂકી છે. બીસીસીઆઇએ ગુરુવારે જ્હોનિસબર્ગ એરપોર્ટ પર પહોંચેલી ભારતીય ટીમની તસવીરો શેર કરી છે.

2/5
આ પહેલા ગુરુવારે બીસીસીઆઇએ જ્હોનિસબર્ગ માટે રવાના થયા પહેલા ટીમના સભ્યો જસપ્રીત બુમરાહ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજની ફ્લાઇટમાંથી તસવીરો શેર કરી હતી.

3/5
દક્ષિણ આફ્રિકામાં નવા કૉવિડ વેરિએન્ટ ઓમિક્રૉનના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષિત માહોલમાં સીરીઝ રમાડવાની તૈયારીઓ છે. અહીં ભારત શિડ્યૂલ પ્રમાણે ત્રણ ટેસ્ટ મેચો અને ત્રણ વનડે મેચો રમશે. વળી, ચાર ટી20 પછીથી રમાશે.

4/5
પહેલા ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિક પ્રવાસ 17 ડિસેમ્બરથી શરૂ થવાનો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકામાં ફેલાઇ રહેલા કોરોનાના નવા વેરિએન્ટના કારણે આને રિશિડ્યૂલ કરવામાં આવ્યો છે.

5/5
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ માટે ભારતીય ટીમ-  વિરાટ કોહલી (કેપ્ટન), પ્રિયાંક પંચાલ, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર.અશ્વિન, જયંત યાદવ, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget