શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર આ ગ્લેમરસ ફેશન ડીઝાઈનર સાથે 9 માર્ચે કરશે લગ્ન, જુઓ કપલની તસવીરો

ઈશાની

1/6
ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર રાહુલ ચાહર 9 માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. રાહુલ ગોવામાં પોતાની મંગેતર ઈશાની સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરશે.

2/6
રાહુલની મંગેતર ઈશાની ફેશન ડિઝાઈનર છે. આ બંને કપલે વર્ષ 2019માં સગાઈ કરી હતી. હવે બંને કપલ 9 માર્ચના રોજ ગોવામાં લગ્ન કરી રહ્યા છે. ગોવામાં લગ્ન કર્યા બાદ આગરામાં રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે. રાહુલ અને ઈશાની ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

3/6
રાહુલના ભાઈ દિપક ચાહર અને તેની બહેન માલતી ચાહર પણ આ લગ્ન સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે એટલે કે 9 માર્ચે યોજાનારા આ લગ્નમાં રાહુલનો પરિવાર ગોવા પહોંચી ચુક્યો છે. જ્યારે દીપક ચાહર લગ્નના દિવસે આવતીકાલે ગોવા પહોંચશે. તેમની બહેન માલતી ચાહર પણ આ લગ્નમાં હાજરી આપશે.

4/6
રાહુલ ચાહર અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયંસ માટે રમતો હતો. પરંતુ આ વર્ષની આઈપીલ સીઝનમાં રાહુલ પંજાબ કિંગ્સની ટીમમાં રમતો દેખાશે. રાહુલ ચાહરે ભારત માટે વનડે અને ટી-20 મેચ પણ રમી છે. આ વર્ષે યોજાયેલા આઈપીએલ મેગા ઓક્શનમાં રાહુલ ચાહરને 5.25 કરોડની મોટી રકમ મળી છે.

5/6
આઈપીએલમાં આ વર્ષે પ્રથમ વખત બનશે કે રાહુલ મુંબઈ સિવાય બીજી ટીમ માટે રમશે. 2018 થી લઈને 2021 સુધી રાહુલ ચાહર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. રાહુલ ચાહર ભારત માટે એક વનડે અને 5 ટી-20 મેચ રમ્યો છે. એક વન ડે મેચમાં રાહુલે 3 વિકેટ લીધી હતી. જ્યારે 5 ટી-20 મેચમાં રાહુલે 7 વિકેટ ઝડપી હતી. આ મેચોમાં તેની ઈકોનોમી 7.59ની રહી હતી.

6/6
રાહુલ ચાહરના ભાઈ દીપક ચાહરે પણ સગાઈ કરી લીધી છે. દીપકે પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને આઈપીએલ મેચ સમયે સ્ટેડિયમમાં જ પ્રપોઝ કર્યું હતું. દીપક પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે

General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો

રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું

Embed widget