શોધખોળ કરો
Danushka Gunathilaka જ નહીં, આ પાંચ દિગ્ગજો ક્રિકેટરો પર પણ લાગ્યો છે રેપનો આરોપ, જાણો
તાજેતરમાં જ શ્રીલંકાના ઓપનર બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા ચર્ચામાં આવ્યો છે, દાનુષ્કા ગુનાથિલકા પર એક મહિલાએ રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
ફાઇલ તસવીર
1/6

Danushka Gunathilaka: ક્રિકેટરની દુનિયાના અજીબોગરીબ છે, ક્યારેય મેદાન પર તો ક્યારેય મેદાનની બહાર કોઇને કોઇ વિવાદ થતો રહે છે, તાજેતરમાં જ શ્રીલંકાના ઓપનર બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા ચર્ચામાં આવ્યો છે, દાનુષ્કા ગુનાથિલકા પર એક મહિલાએ રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં દાનુષ્કા ગુનાથિલકા ઓસ્ટ્રેલિયન પોલીસની પકડમાં છે.
2/6

દાનુષ્કા ગુનાથિલકા - શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકા પર ટી20 વર્લ્ડકપ 2022 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રેપનો આરોપ લાગ્યો છે, એક 29 વર્ષીય મહિલાએ આ આરોપ લગાવ્યો છે. આરોપોની પ્રાથમિક તપાસ બાદ સિડની પોલીસે દાનુષ્કા ગુનાથિલકાની ટીમી હૉટલમાંથી ધરપકડ કરી લીધી હતી. હાલમાં તે ઓસ્ટ્રેલિયામાં જ છે, જ્યાં શ્રીલંકા ક્રિકેટે આ કેસ સામે આવ્યા બાદ તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. એટલે કે તે હવે રેપનો કેસ સામે આવ્યા બાદ કોઇપણ પ્રકારના ફોર્મેટમાં ક્રિકેટ નહીં રમી શકે.
Published at : 09 Nov 2022 02:00 PM (IST)
આગળ જુઓ





















