શોધખોળ કરો

Euro Cup 2024: માત્ર રોનાલ્ડો જ નહીં, આ 5 દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે

યુરોપિયન ટીમો યુરો કપ 2024માં રમતી જોવા મળશે, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને મેન્યુઅલ ન્યુઅર સહિત ઘણા મહાન ખેલાડીઓ છેલ્લી વખત આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમતા જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે આ ખેલાડીઓ

1/6
FIFA વર્લ્ડ કપ 2022 પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ધૂમ મચાવવા માટે તૈયાર છે. યૂરો કપ 15 જૂનથી શરૂ થઈ રહ્યો છે, જેમાં માત્ર યુરોપિયન દેશો જ ભાગ લેતા જોવા મળશે. અહીં એવા 5 ખેલાડીઓ છે જે યુરો કપ પછી નિવૃત્ત થઈ શકે છે.

2/6
જર્મનીના ભૂતપૂર્વ કેપ્ટન મેન્યુઅલ ન્યુઅર 38 વર્ષના થઈ ગયા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે છેલ્લી વખત યુરો કપમાં રમતા જોવા મળી શકે છે. ફિફા વર્લ્ડ કપ 2022માં જર્મનીના ખરાબ પ્રદર્શન બાદ ન્યુઅર તેની રાષ્ટ્રીય ટીમ માટે રમ્યો નથી.

3/6
લુકા મોડ્રિક લાંબા સમયથી ક્રોએશિયા માટે ફૂટબોલ રમી રહ્યો છે. તેણે પોતાના દેશ માટે 359 મેચ રમી છે, જે અન્ય ખેલાડીઓ કરતા ઘણી વધારે છે. તે યુરો કપ 2024માં ક્રોએશિયાની કેપ્ટનશીપ કરશે.

4/6
ઓલિવર ગીરોડ ઈતિહાસના મહાન સ્ટ્રાઈકરોમાંનો એક છે. તેણે ફ્રાન્સ માટે અત્યાર સુધી 133 મેચમાં 57 ગોલ કર્યા છે. ગિરોદ તેની વધતી ઉંમર અને ફિટનેસને જોતા ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે.

5/6
34 વર્ષીય ટોની ક્રૂસે થોડા સમય પહેલા જ ક્લબ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે, જેના કારણે તેની ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહેવાના સમાચાર પણ આવવા લાગ્યા છે. ક્રૂસ જર્મની માટે મિડફિલ્ડ પોઝિશનમાં રમે છે.

6/6
image 6ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છઠ્ઠી વખત યુરો કપ રમશે.   2016માં રોનાલ્ડોની કેપ્ટનશીપમાં પોર્ટુગલે યુરો કપ જીત્યો હતો. રોનાલ્ડો માટે આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હોઈ શકે છે, જે 39 વર્ષનો થઈ ગયો છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Embed widget