શોધખોળ કરો

સચિન તેંદુલકરની દીકરી સારાનો પહેલીવાર દેખાયો સેક્સી અવતાર, હીરોઇનોને પણ માત આપે એવી રીતે ફ્લૉન્ટ કર્યુ ફિગર, જુઓ તસવીરો.......

Sara_Tendulkar

1/8
મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે જ્યાં લગભગ દરેક સ્ટેડિયમમાં છગ્ગાનો વરસાદ કર્યો અને બૉલરોને ધૂળ ચટાડી છે. વળી હવે તેની સ્ટાઇલિશ દીકરી ફેશનની દુનિયામાં મોટી મોટી હીરોઇનોને માત આપતી દેખાઇ રહી છે. ફેશનના મામલે સારા તેંદુલકર બૉલીવુડ હીરોઇનોના છગ્ગા છોડાવી રહી છે. તેની તસવીરો વાયરલ થઇ છે.

2/8
સારાએ તાજેતરમાં વર્કઆઉટ લૂકની કેટલીક તસવીરો ફેન્સની સાથે શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. તસવીરોમાં સારા તેંદુલકર બૉલીવુડ એક્ટ્રેસને જબરદસ્ત ટક્કર આપતી દેખાઇ રહી છે.

3/8
ઉલ્લેખનીય છે કે, સારા પોતાના માસૂમિયત ભર્યા અંદાજને લઇને ફેન્સના દિલો પર રાજ કરે છે. આવામાં તેની આ સેક્સી અદાઓ વાળી તસવીરોએ ચર્ચા જગાવી છે.

4/8
સારાની એક દોસ્તે વર્કઆઉટ વીયરસ્ની બ્રાન્ડ લૉન્ચ કરી હતી, આવામાં પોતાની બ્રાન્ડને મૉટિવેટ કરવા માટે સારાએ તેના બ્રાન્ડના કપડાં પહેર્યા અને ખુબ પ્રસંશા કરી.

5/8
સારા તેંદુલકર 23 વર્ષની છે અને લંડનમાં અભ્યાસ કરે છે. સારાને સિમ્પલ લાઇફસ્ટાઇલ અને દોસ્તો અને પરિવારની સાથે ટાઇમ સ્પેન્ડ કરવો ખુબ પસંદ છે.

6/8
વળી, સારાના કેરિયરની વાત કરીએ તો હાલ કંઇજ સ્પષ્ટ નથી, જોકે સારા હાલ અભ્યાસ કરી રહી છે.

7/8
સારાની ફેશનની સાથે સાથે સોશ્યલ મીડિયા યૂઝર્સ તેની માસૂમિયત પર પણ દિલ હારી બેસે છે.

8/8
ફેન્સ અને સારાનુ ખુદનુ પણ માનવુ છે કે તે હૂબહૂ પોતાના પિતા સચિન તેંદુલકર જેવી દેખાય છે. સારા ખુદને પાપાની હમશકલ પણ માને છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત

ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક

Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા

Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા

Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત

Embed widget