શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 World Cup 2022: સાઉથ આફ્રિકા ફરી એક વાર સાબિત થયું ચોકર, નેધરલેન્ડ સામે હાર્યા બાદ વાયરલ થયા આવા memes
T20 World Cup Super 12: ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે.
![T20 World Cup Super 12: ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/28dcf6b6752b58ce056672273bacde1c166770841573676_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાયરલ મીમ્સ
1/8
![ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે.
2/8
![મેચમાં નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટના નુકસાન પર 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મેચમાં નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટના નુકસાન પર 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા.
3/8
![જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 145 રન બનાવી શકી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 145 રન બનાવી શકી હતી.
4/8
![સાઉથ આફ્રિકાની હાર સાથે જ સોશિયલ મીડિયા પર મીમ્સનો ધોધ વહેતો થયો હતો. લોકોએ અનેક પ્રકારના મીમ્સ બનાવીને મજા લીધી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાઉથ આફ્રિકાની હાર સાથે જ સોશિયલ મીડિયા પર મીમ્સનો ધોધ વહેતો થયો હતો. લોકોએ અનેક પ્રકારના મીમ્સ બનાવીને મજા લીધી હતી.
5/8
![સાઉથ આફ્રિકા નિર્ણાયક મુકબલામાં હારી જવાના કારણે ચોકર તરીકે ઓળખાય છે. તેમની પર લાગેલું આ લેબલ આ ટુર્નામેન્ટમાં પણ જળવાઈ રહ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાઉથ આફ્રિકા નિર્ણાયક મુકબલામાં હારી જવાના કારણે ચોકર તરીકે ઓળખાય છે. તેમની પર લાગેલું આ લેબલ આ ટુર્નામેન્ટમાં પણ જળવાઈ રહ્યું છે.
6/8
![હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય ટીમને તેનો ફાયદો થયો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય ટીમને તેનો ફાયદો થયો છે.
7/8
![ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, ભારતે તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, ભારતે તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે.
8/8
![તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા
Published at : 06 Nov 2022 09:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion