શોધખોળ કરો
ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ રમવા ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોંચી, રોહિત-પંત, બુમરાહે શેર કરી શાનદાર તસવીરો, જુઓ.....
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોંચી
1/7

સાઉથેમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18મી જૂનથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાવવાની છે. એકદમ મહત્વપૂર્ણ મેચ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાઉથેમ્પ્ટન પહોંચી ચૂક્યા છે. ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓએ હૉટલમાં ચેઇ-ઇન કરી લીધુ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી ચૂકી છે.
2/7

ખેલાડીઓએ ઇંગ્લેન્ડ પહોંચતા જ હૉટલની તસવીરોને સોશ્યલ મીડિયા પરથી શેર કરી છે. આ તસવીરોમાં સાઉથેમ્પ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પણ પાછળ દેખાઇ રહ્યું છે.
Published at : 04 Jun 2021 10:47 AM (IST)
આગળ જુઓ




















