શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
30
INDIA
17
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

કોહલીના 'સૌથી મોટા દુશ્મન' આ બૉલરે અચાનક લઈ લીધી નિવૃત્તિ, જાણો કોહલીને કેટલી વાર કર્યો છે આઉટ ?

virat

1/8
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના સૌથી મોટા દુશ્મને ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સન્યાસની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલી જે વિરાટ કોહલી માટે ટેઢી ખીર સાબિત થયો છે, તેને પોતાના અચાનક સન્યાસથી ફેન્સને ચોંકાવી દીધા છે.

2/8
મોઇન અલી હવે ટેસ્ટ ક્રિકેટને છોડીને વનડે અને ટી20 ફોર્મેટ પર ફોકસ કરશે. મોઇન અલીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ભારત વિરુદ્ધ 2 થી 6 સપ્ટેમ્બર 2021ની વચ્ચે ઓવલના મેદાન પર રમી હતી.

3/8
34 વર્ષીય ઓફ સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી પોતાની કેરિયરની હવે લાંબી કરવા માંગે ચે. આવામાં તેને 64 ટેસ્ટ મેચો બાદ જ સન્યાસની જાહેરાત કરી દીધી. મોઇન અલી હાલ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે.

4/8
મોઇન અલીનુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી વિરુદ્ધ બેસ્ટ રેકોર્ડ રહ્યો છે. મોઇન અલી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10 વાર આઉટ કરી ચૂક્યો છે. મોઇન અલીએ પોતાની ફિરકીમાં વિરાટને સૌથી વધુ વાર ફસાવ્યો છે.

5/8
કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વાર આઉટ કરનારા સ્પીનર્સ-  10 વાર- મોઇન અલી, 9 વાર - આદિલ રશીદ, 8 વાર- ગ્રીમ સ્વાન, 7 વાર - એડમ જામ્પા, 7 વાર - નાથન લિયૉન.

6/8
મોઇન અલી આ વર્ષ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડિસેમ્બરમાં શરૂ થઇ રહેલી એશેઝ સીરીઝમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનુ મોટુ હથિયાર માનવામાં આવી રહ્યું હતુ. પરંતુ તેને પોતાના સન્યાસની જાહેરાતથી ફેન્સને ચોંકાવી દીધા છે.

7/8
મોઇન અલી ટીમની અંદર બહાર થયો છે. તેને પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ શ્રીલંકા વિરુદ્ધ 2014માં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર કર્યુ હતુ. મોઇન અલીએ ઇંગ્લેન્ડ તરફથી 64 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 111 ઇનિંગમાં મોઇન અલીએ 28.29 ની એવરેજથી 2914 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 14 ફિફ્ટી સામેલ છે.

8/8
આ ઉપરાંત 36.66ની એવરેજથી કુલ 195 વિકેટો પણ ઝડપી છે. મોઇન 13 વાર ચાર અને પાંચ વાર પાંચ વિકેટો લઇ ચૂક્યો છે. ઇંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયામાં એશેઝ સીરીઝ રમવાની છે.   64 ટેસ્ટ ઉપરાંત મોઇન અલી 112 વનડે અને 38 ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમી ચૂક્યો છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ વરસાદ

Modi 3.0 Oath Ceremony:  કોંગ્રેસના આ નેતાને PM મોદીના શપથગ્રહણમાં ભાગે લેવા મળ્યું આમંત્રણ

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે ભારતની લોકો પાયલટ એશ્વર્યા મેનન-સુરેખા યાદવ, જાણો કોણ છે 

Amreli Rain: કુંકાવાવના બરવાળા બાવીશી ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો
Amreli Rain: કુંકાવાવના બરવાળા બાવીશી ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ |  ક્યારે થશે અધિકારીઓ અંદર?Hu to Bolish | હું તો બોલીશ | પંચાયતોમાં કેમ નથી પૂરતા પ્રાણ?Bharuch News: અંકલેશ્વરમાંથી શંકાસ્પદ કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો.Dwarka News: દરિયા કાંઠેથી કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ વરસાદ
Gujarat Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ વરસાદ
Modi 3.0 Oath Ceremony:  કોંગ્રેસના આ નેતાને PM મોદીના શપથગ્રહણમાં ભાગે લેવા મળ્યું આમંત્રણ
Modi 3.0 Oath Ceremony: કોંગ્રેસના આ નેતાને PM મોદીના શપથગ્રહણમાં ભાગે લેવા મળ્યું આમંત્રણ
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે ભારતની લોકો પાયલટ એશ્વર્યા મેનન-સુરેખા યાદવ, જાણો કોણ છે 
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે ભારતની લોકો પાયલટ એશ્વર્યા મેનન-સુરેખા યાદવ, જાણો કોણ છે 
Amreli Rain: કુંકાવાવના બરવાળા બાવીશી ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો
Amreli Rain: કુંકાવાવના બરવાળા બાવીશી ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો
Botad Rain: બરવાળા પંથકમાં વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો

Gujarat Rain: જામજોધપુર પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કલ્યાણપુરમાં શેરીમાં પાણી વહેતા થયા

Modi 3.0 Oath Ceremony: 'NDA સરકાર પડી જશે', PM મોદીના શપથગ્રહણ પહેલા મમતા બેનર્જીની મોટી ભવિષ્યવાણી

IND vs PAK: ભારત-પાકિસ્તાનની મેચ પહેલા રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન, પીચને લઈને ઉઠાવ્યા સવાલ

Embed widget