શું આપે WWE સ્ટાર સ્ટૈસી કાર્ટનું નામ સાંભળ્યું છે? શું આપે કેટનું નામ સાંભળ્યું છે? આ બંને એક જ WWE ડીવીનું નામ છે. સ્ટૈસી કાર્ટરને લોકો પ્રેમથી કેટ કહી બોલાવે છે. તે 90ના દશકની મહિલા સુપર ફાઇટર રહી ચૂકી છે.
2/6
સ્ટૈસી કાર્ટર તેમની ફાઇટિંગ સ્કિલ્સની સાથે બિકીની લૂકના કારણે પણ પણ હાલ ચર્ચામાં છે.
3/6
તે મોટા ભાગે જુદી-જુદી બિકીની પહેરીને રિંગમાં ઉતરે છે. તેમની એન્ટ્રીનો અંદાજ અલગ જ પ્રકારનો હોય છે.
4/6
વર્ષ 2001માં એક ફાઇટ માટે તે ડાયમંડની બીકીની પહેરીને ફાઇટ માટે રિંગમાં ઉતરી હતી.
5/6
WWE એ સમયે WWF હતું. WWFમાં સ્ટૈસીએ અનેક સીમાઓ વટાવી હતી.
6/6
આ તસવીર રિંગમાં સ્ટૈસીના એક વીડિયોમાંથી લેવામાં આવી છે.