શોધખોળ કરો
જો ગૂગલ પર આ સર્ચ કરશો તો કઇ કલમ હેઠળ થશે સજા, જાણો શું કહે છે કાયદો?
જો તમે સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શેર કરો છો તો તેને ગુનો ગણવામાં આવ્યો છે. આવા કિસ્સામાં જો પહેલી વાર દોષિત ઠરે તો બે વર્ષ સુધીની જેલ અને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

જો તમે સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શેર કરો છો તો તેને ગુનો ગણવામાં આવ્યો છે. આવા કિસ્સામાં જો પહેલી વાર દોષિત ઠરે તો બે વર્ષ સુધીની જેલ અને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ડિજિટલ દુનિયામાં, ઇન્ટરનેટે બધું સરળ બનાવી દીધું છે. આપણે એક ક્લિકમાં વિશ્વના કોઈપણ ખૂણા વિશે સચોટ માહિતી મેળવી શકીએ છીએ. જોકે ઇન્ટરનેટે જેટલું આપણું જીવન સરળ બનાવ્યું છે તેટલા જ નવા ગુનાઓને પણ જન્મ આપ્યો છે.
2/8

ઘણી વખત લોકો ઇન્ટરનેટ પર એવી વસ્તુઓ શોધે છે જેના કારણે સમાજમાં ગુના થાય છે. આવી સ્થિતિમાં અમે તમને તે બાબતો વિશે જણાવીશું, જે સર્ચ કરવું ગુનાની કેટેગરીમાં આવે છે અને તમને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ સજા થઈ શકે છે.
Published at : 18 Feb 2025 02:15 PM (IST)
આગળ જુઓ




















