શોધખોળ કરો
આ 6 બ્રાન્ડેડ ફોનમાં છે 108 MPના કેમેરા, ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગના શોખીનો ખરીદે છે સૌથી વધુ, જુઓ લિસ્ટ......
Phone_02
1/7

નવી દિલ્હીઃ નવા શાનદાર કેમેરાવાળો સ્માર્ટફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તે અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ એવા સ્માર્ટફોન, જે તમારા માટે બેસ્ટ બની શકે છે. રેડમી, રિયલમી, મોટોરોલાના સ્માર્ટફોનમાં તમને શાનદાર કેમેરા ફિચર્સ મળી જશે, એટલુ જ નહીં બીજા ફિચર્સ પણ હશે દમદાર, જાણો દરેક વિશે............
2/7

Moto G60 - આ સ્માર્ટફોનમાં 6જીબીની સાથે 128જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.8 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમા ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો ચે. આનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે, વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાકિસ્લનો કેમેરો આપવામં આવ્યો છે. ફોનમાં 6000 mAhની બેટરી આપવામા આવી છે, ફ્લિપકાર્ટ પર આની કિંમત 17999 રૂપિયા છે.
Published at : 21 Feb 2022 04:14 PM (IST)
આગળ જુઓ





















