શોધખોળ કરો
Festival Sale: ઇ-કોમર્સ સાઇટ પર 7 ઓક્ટોબરથી શરૂ થશે સેલ, આ 5 ઓફર કરશે ડિસ્કાઉન્ટનો વરસાદ
પ્રાઇમ મેમ્બર્સ 7મી ઓક્ટોબરથી સેલનો આનંદ લઈ શકશે. એમેઝૉનના આ સેલમાં તમને મોબાઈલ અને હૉમ એપ્લાયન્સિસ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Amazon's Great Indian Festival Sale: ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝૉન હવે મેગા સેલ શરૂ થઇ રહ્યો છે. અમેઝૉન પર આગામી 8મી ઓક્ટોબરથી એમેઝૉનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થઇ રહ્યો છે. પ્રાઇમ મેમ્બર્સ 7મી ઓક્ટોબરથી સેલનો આનંદ લઈ શકશે. એમેઝૉનના આ સેલમાં તમને મોબાઈલ અને હૉમ એપ્લાયન્સિસ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે. જાણો આ સેલમાં ડિસ્કાઉન્ટ વિશે....
2/6

ASUS Vivobook S 15 2022 : આ Asus લેપટોપની કિંમત 58,990 રૂપિયા છે, જેના પર હાલમાં 1750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ ઑફરમાં તમે ASUS Vivobook S 15 2022 માત્ર 11,250માં ખરીદી શકો છો.
Published at : 04 Oct 2023 12:53 PM (IST)
આગળ જુઓ




















