શોધખોળ કરો
ઘરે રહીને પણ આ 5 Appsથી કોઇપણ રાખી શકે છે પોતાની ફિટનેસનુ ધ્યાન, જિમની કે કૉચિંગની નથી પડતી જરૂર, જાણો
FitNess_App_03
1/6

Health and Fitness Apps: આજકાલ કોરોના કાળમાં હેલ્થ એક મોટો ઇશ્યૂ બની ગયો છે. જો શરીર બગડે તો બધુ જ કામ પડતુ મુકવુ પડે છે. કેમ કે હાલમાં ગમે ત્યારે ઇન્ફેક્શન લાગી જાય છે. પરંતુ તો તમે ઘરે બેઠાં બેઠાં પોતાની ફિટનેસનુ ધ્યાન રાખવા માંગતા હોય તો અહીં બેસ્ટ પાંચ એપ્સ કૉચની જેમ કામ કરશે અને તમારી મદદ કરી શકે છે, કેમ કે હેલ્થ ઇઝ વેલ્થ (Health is Wealth) કહેવત આજના જમાના માટે એકદમ ફિટ બેસે છે. ઘરે બેઠાં-બેઠાં જ આ પાંચ એપથી રાખો ફિટનેસનુ ધ્યાન-
2/6

Google Fit- આ એપ ગૂગલે તૈયાર કરી છે, અને શાનદાર વર્કઆઉટ ટ્રેકર છે. આમાં યૂઝર્સને સ્પીડ, ઉંચાઇ, રૂટ, વૉકિંગ અને રનિંગ જેવી જાણકારી બતાવવામાં આવે છે.
Published at : 28 Feb 2022 01:52 PM (IST)
આગળ જુઓ





















