શોધખોળ કરો
10,000 રૂપિયા સુધીની કિંમતમાં મળી રહ્યાં છે આ બેસ્ટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ વિશે...
Phone
1/5

Smartphones Under 10K: દેશમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા સતત વધતી જાય છે. તેના કારણે દુનિયાભરની તમામ કંપનીઓ ભારતીય માર્કેટમાં ઓછી કિંમતવાળા દમદાર સ્માર્ટફોન ઉતારી રહી છે. જો તમે ઓછા બજેટમાં સારા અને લેટેસ્ટ ફિચર્સ વાળા ફોન ખરીદવાનુ વિચારી રહ્યા છો તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને એવા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને માર્કેટમાં 10000 રૂપિયાથી ઓછી કિંમતમાં લેટેસ્ટ ફિચર્સ સાથે મળી જશે.
2/5

Redmi 9 Prime- ચીનની શ્યાઓમી કંપનીનો આ દમદાર ફોન છે. કંપનીનો આ Redmi 9 Prime સ્માર્ટફોન તમને 9,999 રૂપિયામાં મળી રહ્યો છે. આમાં 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, Helio G80 પ્રૉસેસર 5020 mAhની બેટરી આપવામાં આવી છે. આમાં 4GB રેમ અને 64GB સ્ટૉરેજ ઉપરાંત 4 કેમેરાનો રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, અને સાથે બેસ્ટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
Published at : 02 Jun 2021 08:16 PM (IST)
આગળ જુઓ





















