શોધખોળ કરો
Smartphones List: નવો ફોન લેવાનું વિચારી રહ્યાં છો તો સપ્ટેમ્બરમાં લૉન્ચ થઇ રહ્યાં છે આ સ્માર્ટફોન, જોઇ લો લિસ્ટ.....
જો તમે આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને અહીં આ મહિનામાં લૉન્ચ થનારા બેસ્ટ સ્માર્ટફોન્સમાંથી વિશે બતાવી રહ્યાં છીએ જેમાંથી તમે એકને પસંદ કરી શકો છો
પ્રતિકાત્મક તસવીર
1/5

Smartphones launching: ભારતીય માર્કેટમાં કેટલાય સ્માર્ટફોન આવી રહ્યાં છે. ટેક દિગ્ગજો પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા ફિચર્સ વાળા ફોન લાવી રહી છે. જો તમે આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને અહીં આ મહિનામાં લૉન્ચ થનારા બેસ્ટ સ્માર્ટફોન્સમાંથી વિશે બતાવી રહ્યાં છીએ જેમાંથી તમે એકને પસંદ કરી શકો છો
2/5

Realme GT Neo 6 5G: - Realme ટૂંક સમયમાં આ ફ્લેગશિપ ફોન લૉન્ચ કરી શકે છે. આમાં તમે 16GB રેમ અને 512GB સુધી સ્ટૉરેજ, Snapdragon 8 Gen 2 SoC અને 144hz કર્વ્ડ OLED ડિસ્પ્લે મેળવી શકો છો. આ ફોનમાં અત્યાર સુધીની સૌથી ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ હોવાનું કહેવાય છે. કંપની ફોનમાં 240 W ફાસ્ટ ચાર્જિંગ આપી શકે છે.
Published at : 04 Sep 2023 01:57 PM (IST)
આગળ જુઓ





















