શોધખોળ કરો
હવે મોબાઈલ યૂઝર્સની મોજ! દર મહિને અનલિમિટેડ કોલિંગ અને રોજ 2GB ડેટા, કિંમત જાણી ચોંકી જશો
હવે મોબાઈલ યૂઝર્સની મોજ! દર મહિને અનલિમિટેડ કોલિંગ અને રોજ 2GB ડેટા, કિંમત જાણી ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર
1/7

એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓ ટેલિકોમ માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. ત્યારે સરકારી ઓપરેટર BSNL એ હવે ગ્રાહકોને આકર્ષવા માટે નવા સસ્તા પ્લાન રજૂ કર્યા છે. આમાંથી એક રૂ. 199 પ્રીપેડ રિચાર્જ પ્લાન છે જે વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMS આપે છે.
2/7

આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે યોગ્ય છે જેઓ મર્યાદિત બજેટમાં સારી સેવા ઇચ્છે છે. સારી વાત એ છે કે આ રિચાર્જ ફક્ત BSNL ની સત્તાવાર વેબસાઇટ અને સેલ્ફ-કેર એપ દ્વારા જ કરી શકાય છે, જેનાથી થર્ડ-પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની ઝંઝટ દૂર થાય છે.
Published at : 23 Sep 2025 03:06 PM (IST)
આગળ જુઓ
Advertisement





















